SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ નથી. સંગ્રહવૃત્તિનો આ એક અનાદીકાલને ભયંકર રોગ સંસારી જીને લાગે છે તેનાથી મુક્ત થવાજ આ એક ઉત્તમ માનવ જીવન મલ્યું છે. પરિગ્રહ તે અનાર્ય માનવને પણ મળે છે. પણ અનાર્ય માનવને તેને ત્યાગ કરવાનું સુઝતું નથી. જ્યારે આર્ય માનવને પુણ્ય યોગે ધન-ધાન્યાદિ પરિગ્રહ મળે, પણ તેમાં આસક્ત ન બને, અને અવસરે તેને સર્વસ્વ ત્યાગ કરતાં પણ અશકાય નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy