SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ HATHREER REFR જૈન દર્શનની પરિગ્રહ - અપરિગ્રનું સ્વરૂપ દષ્ટિએ FREE------FRRRRR ' ‘મુŕ રિપ્રો’ મુર્છા-મમત્વ એજ પરિગ્રહનુ લક્ષણ છે. (૧) આ બધી ધન-માલ-મિલ્કત-સ્ત્રી-પુત્ર-પરિવારઘર-દુકાન-વસ્ત્રા-અલંકારો-મોટરગાડી–સુવણ ગાય ભેંસસીલ-ફેકટરી વગેરે મારાં છે–મારી માલિકીનાં છે. તેના ઉપર પેાતાના અધિકાર–મારાપણું સ્થાપિત કરવું તેને પરિગ્રહ કહે છે. (૨) આ મમત્વ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુ ઉપર પણ હાય અને ભવિષ્યમાં હું' આવી આવી ચીજોને મેળવીશ. મને ભવિષ્યમાં આવી આવી વસ્તુઓ કયારે મળશે ? તેની આશા તે પણ પરિગ્રહ છે. પ્રશ્ન- રાખેલી ચીજો ઉપર મમત્વ છે તેની નિશાની શું? ઉત્તર- તે રાખેલી ચીજો નષ્ટ થાય, ચેારાય, બગડે, એછી થાય તે દુ:ખ થાય, શાક થાય. Jain Education International (૨) લઇજનાર, ચારીજનાર, મગાડનાર ઉપર ધ આવે, અરુચિ થાય, તેનું ખરાબ કરવાનું મન થાય, તેને મારવા દોડવુ', તેની નિંદા-લઘુતા કરવી. (૩) લઇજનાર ઉપર કેસ કરવા, આરેાપ મૂકવેા, તેની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy