SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ ભગવાન મહાવીર જેવા અહિંસાના મહાપ્રવક મહાપુરૂષનુ ઘેાર અપમાન છે. કુદરતના પ્રકેાપાના શિકારમાંથી ભારતની પ્રજાને ખરાવું હોય તે। આજથી અહિંસક જીવન જીવવા પ્રયત્ન કરે. હિંસક દવાએ ન વાપરવી, હિંસક જોડા, પાકેટા વગેરેના ત્યાગ કરવા. સદારાારી જીવન જીવનારે પેાતાનુ જીવન સાદું' અનાવવું ખાસ જરૂરી છે. સાદુ' સાત્વિક અહિંસક પરિમિત લેાજન એ બ્રહ્મચય પાલનનું એક મહત્વનું અંગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy