SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ન જૈન દર્શનની દષ્ટિએ પ્રી બ્રહ્મ ચર્ય વિચાર જfજ રઘેરે તિ પ્રણવર્ષ ' પિતાના આત્મસ્વરૂપમાં રમવું તેનું નામ બ્રહ્મચર્ય. આત્મ સ્વરૂપમાં જ્ઞાનાદિ ગુણેના અર્જન-રક્ષણ અને આનંદમાં મસ્ત રહેવું તે બ્રાચાર્ય છે. આ આત્મસ્વરૂપ રમણતા ઇન્દ્રિયના વિષયેનો ત્યાગ કર્યા વિના આવતી નથી. તેથી પાંચ ઇન્દ્રિયના જે ૨૩ વિષયે એમાં સુંદર મનગમતા વિષયો મળતાં રાગ ન કરે અને અસુંદર–નગમતા વિષયો મળતાં શ્રેષ-અરૂચિ ન કરવી તેને પરમાર્થથી બ્રહ્મચર્ય કહે છે. વ્યવહારથી સ્ત્રી-પુરૂષનું જોડું જે મિથુન કહેવાય છે. તેનું જે કર્મ સંગરૂપ તે મૈથુન (અબ્રહ્મ) તેનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્ય એ આત્માને મહાનમાં મહાન ગુણ છે. તે જ મહાનમાં મહાન ગુણ છે, તે જ માનવ જીવનનું અમૃત છે, તે જ માનવ જીવનનું સર્વસ્વ છે. વાસ્તવમાં બ્રહ્મચર્યનું–વીર્યનું રક્ષણ તેજ સાચું જીવન છે, તેજ શક્તિ છે, તેજ બળ છે અને તે જ પરમ તેજ છે. અને તે જ પરમધર્મ છે. (૧) તેથી બની શકે તે સર્વથા ભાગને ત્યાગ કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy