________________
૨૬૨
જૈન દર્શનમાં કચેરી-અચેરીનું સ્વરૂપ
\
“પ્રવત્તાશાનંદસે' માલિકે નહિં આપેલી, માલિકની રજા વગર, પૂછ્યા વગર તેની વસ્તુ ઉઠાવવી તેને ચારી કહે છે.
(૧) વાસ્તવમાં જે વસ્તુ પર, ધન-માલ ઉપર, મકાન, જમીન, દુકાન, સત્તા ઉપર પિતાને હકક પહોંચતો ન હોય તેના પર કાવાદાવા કરી ખોટા દસ્તાવેજે લખાણ વગેરે બતાવી પિતાને હકક–અધિકાર સ્થાપિત કરે તે પણ ચેરી છે.
| (૨) જે વસ્તુ ઉપર જેટલો અધિકાર પહોંચતો હોય તેથી વધારે અધિકાર સ્થાપિત કરે તે પણ ચોરી છે.
(૩) બિનહકનું પચાવી પાડવું, કોઈનું દાટેલું ધન વિના અધિકારે કાઢી લેવું, કેઈનું રસ્તામાં પડેલું ઉઠાવી લેવું, ખીસા કાપવા, ઘર ફોડવા, ઉઠાંતરી કરવી, લૂટવું, ચેરીને માલ જાણીને લેવો, ચેરી સ્વયં કરવી, કરાવવી, કરતાને મદદ કરવી, ન કરતાને પ્રેરણા કરવી,
() શા જે માગે ધન મેળવવાનો નિષેધ કર્યો છે તે માર્ગે જઈને ધન મેળવવું જેમ વેશ્યાવૃત્તિથી ધન કમાવવું, અનીતિ, કાળાંબજાર કરી ધન કમાવવું વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org