SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ તરીકે:- સર્વથા પૈસા અને સ્ત્રીના ત્યાગી, સથા અહિંસા-સત્ય-અશૌય-બ્રહ્મચય અને અપરિગ્રહ વ્રતને પાળ નારા સાધુઓને જ માને છે. ધમ તરીકે :- સાધુ સાધ્વી ત્યાગી વર્ગ માટે યાવજીવ પાંચ મહાવ્રતાનું સંપૂર્ણ પાલન તથા રાત્રી ભેાજન-પાણીને સથા ત્યાગ. ગૃહસ્થ શ્રાવક શ્રાવિકા માટે સમકિતના સ્વીકાર પૂર્વક ખાર ત્રતાનું પાલન કરવાનુ હાય છે. જે ધ હિંસાદિ પાપા અને દેધાદિ દુગુ ણેાથી ખચાવી દુર્ગતિમાં પડતાં અટકાવીને જીવાને સદ્ગતિમાં લઇ જાય તેવા શુધ્ધ આચાર પાલન વાળા સર્વજ્ઞ કથિત ધર્મને ધર્મ તરીકે માને છે. જૈન ધર્મના મુખ્ય સિધ્ધાંતા : (૧) અહિંસા (૨) અપરિગ્રહ (૩) અનેકાન્તવાદ જૈન ધર્મોમાં નવ તત્વ આશ્રવ-સ'વર-નિર્જરા-અધ અને મેાક્ષ. -: જીવ–અજીવ-પુણ્ય-પાપ આ નવ તત્વામાં સમસ્ત જૈન ધમ સમાઇ જાય છે. એમાં વિશ્વનું તમામ વિજ્ઞાન સમાઈ જાય છે. Jain Education International જૈન ધર્માંમાં મેાક્ષનું સ્વરૂપ :– અનંત જ્ઞાનમય-અનંત સુખ-આનંદમય-જન્મ-જરા-મરણથી સર્વથા રહિત અજર અમર માનેલુ છે. ત્યાં ગયેલા કોઇ પણ આત્મા પુનઃ સંસા રમાં આવતા નથી એવું જૈન ધમ માને છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy