SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ LELSLS PUCIUC Enland EE LCUL UCUC થી જૈન દર્શનમાં ) . હિંસા-અહિંસાનું સ્વરૂપ ક RUTUTIFUTUGUESTITUTUBSRIBUTIFURISE תשובתכחכחכיחכת EUCLEUCLCLCU 'प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा' પ્રમાદના વેગથી–અનુપગથી પ્રાણને નાશ થાય તેને જૈન દર્શનમાં હિંસા કહે છે. સ્વરૂપહિંસા, હેતુહિંસા, અનુબંધહિંસા એમ હિંસાના ત્રણ પ્રકાર છે. હિંસાના ૪ ભાંગા (૧) દ્રવ્યથી હિંસા ભાવથી નહિ- હિંસા કરવાનો ભાવ ન હોય અને જે હિંસા થઈ જાય તો તે દ્રવ્યથી હિંસા, પણ ભાવથી નહિં. (૨) ભાવથી હિંસા દ્રવ્યથી નહિ- શત્રુને મારવાની બુદ્ધિથી ગોળી છોડે ભલે તે ન મરે તે પણ ભાવથી હિંસા દ્રવ્યથી નહિં. (૩) દ્રવ્યથી હિંસા ભાવથી હિંસા- મારવાની બુદ્ધિથી ગેળી છેડે અને મરે તે. () દ્રવ્યથી હિંસા નહિ, ભાવથી હિંસા નહિમારવાને ભાવ પણ નથી અને જીવ મર્યો પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy