SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પર આ વ્રત પણ બની શકે તેા દરેક પૌષધના પારણે કરવુ જોઇએ. ને બની શકે તે વર્ષમાં એક-એ-શાર-પાંચ વગેરે વાર કરવું જોઇએ. આ ખાર પ્રકારના શ્રાવકના ત્રતામાં પ્રથમનાં પાં! વ્રતાને અણુવ્રત કહેવામાં આવે છે. અણુવ્રત કેમ ? સાધુના મહાવ્રતાની અપેક્ષાએ તે નાનાં છે—અણુ છે માટે. અથવા ભગવાન તીર્થંકર દેવ પ્રથમ મહાવ્રતાની દેશના દે છે અને પછી અણુવ્રતાની દેશના દે છે. માટે મહાવ્રતાની અનુ-પછી જેની પ્રરૂપણા કરવામાં આવી છે તેને અણુવ્રત કહે છે. ૬-૭–૮ સુ* આ ત્રણને ગુણવ્રત કહે છે. ગુણવ્રત કેમ ? પ્રથમનાં પાંચ અણુ તેને ગુણ કરે છેઉપકાર કરે છે માટે ગુણવ્રત કહેવાય છે. ૯-૧૦-૧૧-૧૨ આ ચાર વ્રતાને શિક્ષાવ્રત કહેવાય છે. જેમાં સવિરતિરૂપી ચારિત્રની શિક્ષા (તાલીમ) આપવામાં આવે છે તેને શિક્ષાવ્રત કહે છે. આ સમક્તિ સહિત ખારે તેના પ્રતિજ્ઞાપૂર્વક ગુરુ સમક્ષ નાણુ માંડી અરિહંતની સાક્ષીએ સ્વીકાર કરનારને જૈન દર્શનમાં આર વ્રતધારી શ્રાવક કહેવામાં આવે છે. મારે ત્રતાની અશક્તિમાં મનુષ્ય ૧-૨-૩૪-૫-૬-૭-૮ વગેરે તેાના પણ સ્વીકાર કરી કઈક અશે પેાતાના ઉત્તમ માનવ જીવનને સફ્ળ બનાવી શકે છે. . વ્રત વિનાનું જીવન નિરકુશ પશુ જેવુ છે, ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy