________________
૨૪૭
નિજ પુત્ર પુત્રાદિ સિવાય બીજાઓને પણ ઉપદેશ આપ. દા.ત. શું એમને એમ બેસી રહ્યા છે? જાઓને વેપાર કરે, મીલ ખેલે, ખેતર ખેડે, પૈસા છે તે મોટર લા, એક બંગલે બંધાવે, રેડિયે લાવે, ફરનિચર વસાવો! જે આ તમારૂં ઘર ૫ડુંપડું થઈ ગયું છે તો રીપેરીંગ કરાવે. આ છોકરી મોટી થઈ ગઈ છે તો જરા અવસર જોઈ પરણાવી દે ! સ્ત્રી તમારી મરી ગઈ તો બીજી પરણે ! આવ આવે વગર માગ્યે પણ કેટલીકવાર પિતાની હોંશિયારી બતાવવા કે બીજાને સારૂં લગાડવા, મનુષ્ય અજ્ઞાનતાથી બીજાને આવા આવા કેઈ પાપપદેશ આપતો હોય છે. તેમજ હિંસક સાધન બીજાને આપવા તે પણ અનર્થદંડ છે.
મનમાં દુર્ગાનથી આવા વિચાર કરવા નહિ કે આ સરકાર કેવી છે કે રસ્તા પણ ડામરના બંધાવતી નથી. મ્યુનિસિપાલિટિને પણ કયાં ધ્યાન રાખવું છે કે આ રસ્તાઓમાં ખાડા પડ્યા છે તો લાવ જલદી પૂરાવી નાંખીએ. કેઈન સુંદર બંગલે, સુંદર મેટર જોઈ મનમાં અનુદના કરવી, મનમાં ખુશ થવું, તેની પ્રશંસા કરવી કે- અહો ! કે સુંદર બંગલો છે ! કેવી સુંદર મટર છે!
કઈ કાળાબજાર–અન્યાય-અનીતિ કરી ખૂબ કમાયા તે સાંભળી મનમાં એવો વિચાર કરે કે હું કે દુર્ભાગી કે મને આ ચાન્સ મળ્યો હતો પણ મેં આવા કાળાબબરનો ધંધો કર્યો નહિં, કર્યો હોત તો હું પણ આજ માલામાલ બની ગયો હોત ! હાય! હું રહી ગયે, તે ફાવી ગયે!
* આ સંરક્ષણમંત્રી સ્વર્ણસિંઘની જગ્યાએ જે હું હોઉં તો એવી સુંદર રક્ષાની વ્યવસ્થા કરૂં કે ચીનને એક સૈનિક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org