SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ હવે તે સાફ કરવા આપણે કયા સાધના અને કેવા પ્રયત્ન કામે લગાડીએ છીએ તેના ઉપર મેાડુ કે વહેલુ આત્મઘર સાફ થવાના આધાર છે. મારે મારૂં આત્મઘર સાફ કરવુ જ છે. આવા નિર્ધાર સાથે સાફ કરવાના યેાગ્ય ધર્મ પુરુષાર્થ હશે તેા જરૂર મેડાવહેલા સાફ થયુ જ સમજો. આ નવ તત્ત્વાનું યથાસ્થિત જ્ઞાન અને તેના પર અવિ પરિત દઢ શ્રદ્ધા સાથે હૈય તત્ત્વાના ત્યાગ, ઉપાદેય તત્ત્વાનુ ગ્રહણ અને જીવ–અજીવના યથાથ વિવેક દ્વારા મેાક્ષની પ્રાપ્તિ થાય છે. માટે મુમુક્ષુ આત્માએ અવશ્ય આ નવ તત્ત્વાના ગુરુગમથી વિસ્તૃત અભ્યાસ કરવે. અમારૂ' લખેલુ' સરળ નવ તત્ત્વનું પુસ્તક આ વિષય સમજવા જરૂર ઉપકારક થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy