SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ આત્મા સાથે ક્ષીર-નીરની પેઠે એકમેક સબધ થવા તેને અધ કહે છે. તે મધ ચાર વિભાગમાં વહેચાઈ જાય છે. (૧) પ્રકૃતિબંધ- અધાયેલા કર્મના સ્વભાવ નક્કી વે તે. (૨) સ્થિતિબંધ– બંધાયેલા કર્મોના આત્મા સાથે ટકવાના કાળ નક્કી થયેા તે. (૩) રસબધ– બંધાયેલા કનુ શુભાશુભ, તીવ્ર, મઢ ફળ નક્કી થવું તે. (૪) પ્રદેશમય- અ'ધાયેલા કર્મ પુદ્ગલેાના જથ્થા (કેાન્ટીટી) નક્કી થવે તે. જે સમયે ક બંધ થાય છે તેજ સમયે આ ચારે પ્રકૃતિ વગેરે પણ સાથેજ નક્કી થાય છે. આને જૈન દર્શનની પરિભાષામાં મધ કહે છે. આ આત્મા સાથે કમ પુદ્ગલાને સંબંધ વાસ્તવિક સત્ છે, પણ કંઈ કાલ્પનિક નથી. કાલ્પનિક સંબંધ જીવને કંઈપણ ઉપઘાત, અનુગ્રહ નજ કરી શકે. અહિં તે જેમ શુદ્ધ પાણીમાં કારા-રજ વગેરે પડવાથી શુદ્ધ પાણી મલીન અને છે તેમ શુદ્ધ નિરંજન નિરાકાર આત્મા આ ક રૂપી કરારાના સયેાગથી મલીન બને છે એ સત્ય હકિકત છે. શુદ્ધ વસ્તુમાં મલીનતા વિજાતીય દ્રવ્યના સંયેાગ વગર નજ આવી શકે. અહિં કર્મ પુદ્ગલેા એ શુદ્ધ આત્મસ્વરૂપને મલીન કરનારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy