________________
૨૧૨
સ્કંધ ઉત્પન્ન થાય છે. દા.ત. દશ પરમાણુએથી બનેલા એક સ્કંધ છે. તેમાંથી પાંરા પરમાણુઓના સ્કંધ અલગ પડી જવાથી પણ સ્કંધ અને છે. દશ પરમાણુવાળા સ્કંધમાં બીજા નવા પરમાણુ ભળવાથી નવા સ્કંધ ઉત્પન્ન થાય છે.
અણુ તે લેથીજ ઉત્પન્ન થાય. જૈન મતે શબ્દ-અન્ય, સૂક્ષ્મતા, સ્થૂળતા, સંસ્થાન, અંધકાર, પ્રકાશ, છાયા, તડકા વગેરે પુદ્ગલમય છે.
(૧) આ પુદ્ગલામાં જે પુદ્ગલેા જીવે ગ્રહણ કર્યાં છે તેને પ્રયાગ પરિણત કહેવાય છે.
(૨) જીવે જે પુદ્ગલાને ગ્રહણ કરી મૂકયા તે જ્યાંસુધી ખીજા સ્ક ંધરૂપે પરિણામ ન પામે ત્યાંસુધી મિશ્ર કહેવાય છે. (૩) સ્વાભાવિક જે પુદ્ગલેા પરિણામ પામ્યા તે વિસ્રસા પરિણત કહેવાય છે. દા.ત. આકાશમાં મેઘધનુષ્ય, વાદળા વગેરે
પ્રશ્નઃ- કાળ કેાને કહેવાય છે ?
ઉત્તર:- જે જીનાને નવું કરે અને નવાને જીનુ કરે તેને કાળ કહેવાય છે. અથવા જે વનાહિરૂપ કાળ છે તે દ્રવ્યનેાજ પર્યાય છે.
પ્રશ્નઃ- સ્ક'ધ એટલે શું?
ઉત્તરઃ- આખી અખંડ વસ્તુને સ્કંધ કહે છે.
પ્રશ્નઃ- દેશ કેાને કહે છે?
ઉત્તરઃ- આખી અખંડ વસ્તુને અમુક કલ્પેલા ભાગ
તેને દેશ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org