SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જૈન દર્શનમાં ભાવના ધર્મ અનિત્ય ભાવનાઃ હે જીવ! જ્યાં ઈન્દ્રનુ ઈંદ્રાસન અને સાવ ભૌમ ર!કવર્તીનું સિંહાસન પણ અરાળ નથી તેા બીજા લેાકવી સામાન્ય સિંહાસનનું તેા પુછવું જ શું? જેમ જન્મની પાછળ મૃત્યુ, યુવાની પાછળ ઘડપણ, હાસ્યની પાછળ શેાક, સ’યોગની પાછળ વિયોગ તેમ જગવતી જડ-ચેતન પદાર્થોની પાછળ અનિત્યતા નામને ક્ષયરોગ લાગુ પડેલેા છે. તે ક્ષયરોગ પુણ્યયોગે પ્રાપ્ત થયેલા બેલવે, વિલાસા, મહેલાતા, સત્તાને ખતમ–ધરાશાયી કરીનેજ રહેવાના છે. તે ક્ષયરોગના પ્રતિકાર કરવા માટે આ વિશ્વ ઉપર હજીસુધી તેા કેાઈ વૈજ્ઞાનિકે, બેચે કે ડોકટરે તેની કોઈ દવા શેાધી નથી. તેથી સર્વ ભક્ષણુશીલ આ અનિત્યતાનેા ક્ષયરાગ માનવાને પણ લાગેલેાજ છે, દેવાને પણ લાગેલેાજ છે અને પશુ, પ`ખીઓને પણ લાગેલે છે. જડ પદાર્થોને પણ લાગેલા છે. હવે કયારે, કયા સમયે કયી સ્થિતિમાં તે કયી જડ-ચેતન વસ્તુને ખતમ કરશે તે કહી શકાય નહિ. તેથી વિવેકી મનુષ્યે મમતાના ત્યાગ કરી શરીર, ધન, માલ-મિલ્કત, યુવાની, સ્વાસ્થ્ય, સત્તા વિગેરે અનિત્ય વિનશ્વર વસ્તુએને સત્કાર્યોંમાં જલ્દીથી વિનિયોગ કરી લેવા જરૂરી છે. જેથી વિનશ્વરથી શાશ્વત એવા ધર્માંના લાભ પ્રાપ્ત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy