SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આવે તે તેને ન છેડતાં તેને સિદ્ધ કરીને જ જંપવું જોઈએ. તેથી ગબિ૬ નામના ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ યોગનાં છ સાધન બતાવતાં આ વસ્તુને નિર્દેશ કરે છે. ગસિદ્ધિના છ ઉપાયઃ- (૧) ઉત્સાહ (૨) નિશ્ચય (૩) ધેય (૪) સંતેષ (૫) તત્વદર્શન (૬) જનપદને ત્યાગ. ઉત્સાહ: પ્રથમ તે યોગસિદ્ધિ કરનાર મુમુક્ષુને પ્રસ્તુત એગ સાધવાને તીવ્ર વિર્યોદ્યાસ–લગની જોઈએ. દા. ત. નિર્ધનને ધન કમાવાનો, અત્યંત ભૂખ્યાને ભેજન માટેનો જેવો ઉત્સાહ હોય છે તેવો ઉત્સાહ-લગન યોગ સાધનામાં જોઈએ. નિશ્ચય: મુમુક્ષુ પ્રણિધાન કરે કે આ યુગ મારે કોઈ પણ ભેગે સાધવે જ છે. એગ સાધવાને દઢ નિશ્ચય કરે જોઈએ. ઉત્સાહ તે હોય પણ જ્યાં સુધી દઢ નિશ્ચય ન કરે ત્યાં સુધી કાર્ય કરવામાં વેગ આવતો નથી. વૈર્ય – ઉત્સાહ અને દઢ નિશ્ચય હાય પણ માનસિક દઢતાસ્થિરતા ન હોય તો વિન્ન આવતાં તેની સાધના થંભી જવાની. તેથી સેંકડે વિડ્યો–અંતરાયે આવવા છતા પણ સાધનાથી મન ચલિત ન થઈ જાય માટે માનસિક દઢતા પણ મુમુક્ષુએ પ્રાપ્ત કરવી આવશ્યક છે. સંતોષઃઉપરના ત્રણે મજુદ હોવા છતાં જે આત્મસ્વરૂપ રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy