SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અગ્યારમી શરત – હંમેશા લક્ષની જાગૃતિ જોઈએ. કે આ વેગ હું શા માટે કરી રહ્યો છું? મારે તેનાથી શું પ્રાપ્ત કરવાનું છે વગેરે. બારમી શરતઃ- આ યોગ માટે મારી લાયકાત છે કે નહિ? યે ગ મને વધુ અનુકૂળ પડશે? કયા યોગમાં મારી નિપુણતા છે? કયા ભેગમાં મારી પૂર્ણ રૂચિ છે? વિગેરે બરાબર તપાસી પછી યોગ-સાધના શરૂ કરવી જોઈએ. તેરમી શરત – વેગ સાધતાં કંટાળવું જોઈએ નહિ. કંટાળો આવે તો સમજવું કે તે ગમાં રૂચિ નથી. વિધિપૂર્વક તે આરાધાતો નથી, તેમાં પૂર્ણ શ્રદ્ધા નથી, કઈને કઈ સાધનની ખામી લાગે છે. - ચૌદમી શરત - જેમ જેમ યોગની સાધના આગળ વધતી જાય તેમ તેમ વધુને વધુ તેમાં ઉત્સાહ, આનંદ, શાંતિનો અનુભવ થવે જોઈએ. - પંદરમી શરત – શિત્તના દેને હટાવવા શિત્તને યોગ સાધનામાં એકધારું જોડવા પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ. - સોળમી શરત - વચ્ચે વચ્ચે ગુરૂમહારાજનું માર્ગદર્શન લેતાં રહેવું જોઈએ. સત્તરમી શરત – મારી યોગસાધનામાં ત્રુટીઓ કયાં કયાં છે તેને બરાબર ખ્યાલ સાથે તેને હટાવવા પ્રયત્ન કરવું જોઈએ. - અઢારમી શરત – યોગસાધના કરતાં આપણાથી નીચી ભૂમિકા પર રહેલા જીવો પ્રત્યે મૈત્રી તથા કરૂણાભાવ અને આપણાથી ઉચ્ચ ભૂમિકા પર હોય તેના પ્રત્યે હૈયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy