________________
૧૬૬
નથી પણ જ્યાં સૂક્ષ્મ-ઉશ્વાસ નિશ્વાસાદિરૂપ કાયયોગ હજુ મેજુદ છે. તે સૂફમ ક્રિયા નિવૃત્તિ નામનું ત્રીજુ શુકલધ્યાન છે. " પ્રશ્ન- બુછિન્ન ક્રિયા અપ્રતિપાતી ધ્યાન એટલે શું?
જ્યાં સમસ્ત ભેગના અભાવે સર્વથા કિયાને નાશ થયેલો છે તે શૈલેશી અવસ્થારૂપ જે મેરવત્ નિશ્ચલ આત્માની અવસ્થા તેને ચોથું શુકલધ્યાન કહે છે.
પ્રથમના બે પાયા કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે હોય અને છેલ્લા બે પાયા કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ કેવલીને હોય.
છસ્થને સુનિશ્ચલ મન તે ધ્યાન કહેવાય, જ્યારે કેવલીને સુનિશ્ચિલ કાય તે ધ્યાન કહેવાય.
પ્રશ્ન- આવા વિષમ ધ્યાન પર ચઢવા માટે આનંબને પણ રહેશેને?
હા, જેમ વિષમ પર્વતાદિ ઉપર ચઢવા માટે લાકડી, રજુ વિગેરે દઢ આલંબનની મદદ લેવી પડે છે તેમ અહિં ધર્મધ્યાન પર રાઢવા માટે પ્રથમ આલંબનની જરૂર છે. તે આલંબન શાસ્ત્રમાં ચાર પ્રકારનું બતાવ્યું છે.
(૧) વાચના:- વિનયી સાધુને નિર્જરા માટે સૂત્રાદિનું દાન કરવું તે.
. (૨) પૃચ્છના – શંક્તિ સૂત્રાદિમાં સંશયને દુર કરવા ગુરૂને પુછવું તે.
(૩) પરાવર્તના - પૂર્વે ભણેલા સૂત્રાદિના સ્મરણ માટે અને નિર્જરા થાય તે માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org