SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ lkhK l>ble; s& ૧૬૪ પ્રશ્ન- શુકલ ધ્યાન એટલે શુ' ? - અષ્ટકમ થી મલીન થયેલા આત્માને શેાધે-શુદ્ધ કરે તેને શુકલધ્યાન કહે છે. અથવા શાકને ગારે દૂર કરે તેને શુકલધ્યાન કહે છે. અથવા જેના નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરાય તે શુકલધ્યાન. વ જેના દ્વારા આત્માનું શુદ્ધ સ્ફટીક જેવું અથવા શુકલ-કષાયરહિત મેાક્ષનુ એક અદ્વિતીય કારણ હાવાથી શુકલધ્યાન કહેવાય છે. પ્રશ્ન- આ ધ્યાન કેાણ ધ્યાયી શકે ? ઉત્તર- (૧) પ્રથમનાં ત્રણ સંÜયણુ ચુક્ત (ર) પૂધર (૩) અપ્રમત્ત મુની, ક્ષેપક નિગ્રંથ કે ઉપશાન્ત નિગ્રંથ (૪) પીત-પદ્મ અને શુકલરૂપ અતિ વિશુદ્ધ લેશ્યાઓને ધરનાર, r પ્રશ્ન- શુકલધ્યાનના ચાર પાયા કયા કયા ? ઉત્તર- (૧) પૃથક્ત્વ વિતર્ક સવિચાર (૨) એકત્વ વિતક અવિચાર (૩) સૂક્ષ્મ કિયાઽનિવૃત્તિ (૪) ત્યુચ્છિન્ન ક્રિયાપ્રતિપાતી. પ્રશ્ન- પૃથક્ત્વવિક સવિચાર ધ્યાન એટલે શુ? ઉત્તર- પૃથકત્વ ભિન્ન ભિન્ન, વિતક – પૂર્વ ગત શ્રુત, સવિચાર-સંક્રમ-સંચાર, પૂર્વાંગત શ્રુતને અનુસારે વિવિધ નય દ્રષ્ટિથી પરમાણુ વગેરે દ્રવ્યના ઉત્પાદ, સ્થિતિ, વ્યય, મૂત્વ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy