SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૬૦ (૧) પરિમંડલાકાર (૨) વૃત્તાકાર (૩) ત્રિકોણાકાર (૪) રાતુરસ્ત્રાકાર (૫) આયાતાકાર. જીવોને વિષે છ સંસ્થાનઃ (૧) સમચતુરસ્ત્ર (૨) જોઢ (૩) સાદી (૪) વામન (૫) કુન્જ (૬) હુંડક. લોકનું સંસ્થાન- વૈશાખાકાર- બે કેડે હાથ દઈ પગ પહોળા કરી ઉભેલ પુરૂષવતું. લકનું અધઃ સંસ્થાન- ત્રસનાકારે. લેકનું મધ્ય સંસ્થાન- ઝારી આકારે. લેકનું ઉદર્વ સંસ્થાનઃ- મૃદંગ આકારે. આધાર - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યે આકાશના આધારે રહેલા છે તેને વિચાર કરે અથવા સ્વસ્વરૂપેણ સ્થિત છે. ભેદ - ધર્માસ્તિકાયાદિના કંધ, દેશ અને પ્રદેશ ત્રણ ભેદ છે. પ્રમાણ- ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો લેકાકાશ પ્રમાણ છે. તે ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્ય પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને મૂળ સ્વરૂપે કાયમ છે-સ્થિર છે. પ્રશ્ન- ધર્માસ્તિકાયાદિમાં ઉત્પતિ–રિથતિ–વ્યય શું ? ત્યાં વિવક્ષિત સમય સંબંધરૂપ અપેક્ષા લેવી. દા.ત. વર્તમાન સમય સંબંધરૂપે ઉત્પન્ન થાય છે. તદનન્તર અતીત સંબંધરૂપે નાશ થાય છે અને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યરૂપે નિત્ય રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy