SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ધર્મ ધ્યાનના ૪ પ્રકાર NEU. RETURE UR UTERUELFLE श्राज्ञापय विपाकानां संस्थानस्य च चिन्तनात् થં વા ધ્યેય મેલેન, ધર્મયું-ધ્યાન-રવિધમ્ ગા ——(યાગશાસ્ત્ર-૧૦-પ્રકાશ) ૧) આજ્ઞા વિરામ (૨) અપાય વિણ્ય (૩) વિપાક વિય (૪) સંસ્થાન વિાય. આ આજ્ઞા, અપાય, વિપાક અને સ ંસ્થાન રૂપ ચાર ધ્યેય ભેદથી આ ધ્યાન પણ સાર પ્રકારનું છે. વિય એટલે શું? વિચારણા કરવી તે. (‘વિષય વિચિત્તનું ') શંકા- ધર્મ ધ્યાનમાં આજ્ઞા, અપાય, વિપાક અને સ સ્થાનને વિચાર કરવાનું પ્રયાજન શું? કેમ ‘ધર્મ ધ્યાન’ શબ્દથી તે એ સ્પષ્ટ થાય છે કે ધર્મસંબંધી (ધર્મવિષયક) દૃઢ વિચાર તે ધર્મ ધ્યાન. તેથી તેમાં માત્ર ધનાજ વિરાર હાવા જોઇએ. તેના બદલે અપ્રસ્તુત આજ્ઞા વિગેરેના વિચાર ધર્મ ધ્યાનની વિચારણામાં કેમ કરે છે ? Jain Education International સમાધાન-ધર્મ એ જિનરાજની આજ્ઞામાં રહેલે છે તેથી--‘-વઘ્ને શાળાછુ ક્રિયે જ્યાંસુધી જિનાજ્ઞાનુ સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાંસુધી ધર્મધ્યાની ધર્મના વિચાર, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy