SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સ્તેયાનુબધી રૌદ્રધ્યાનઃ પારકુ’ ધન, ચીજ ચારવાનું, પડાવી લેવાનું, લૂ'ટી લેવાનુ, ફ્રાસલાવી લઇ લેવાનુ જે ધ્યાન તેને સ્તેયાનુ ધી રૌદ્રધ્યાન કહે છે. ચાહે પછી તે વસ્તુ ધન-સંપત્તિ લૂટવામાં, ચારવામાં, પડાવી લેવામાં, સામાનુ ખૂન કરવુ પડે, મારવા પડે, તેની બિલકુલ પરવા કર્યા વગર, દુર્ગતિના-પાપના બિલકુલ ડર વગર જે ચારી કરવાનું ધ્યાન–એક લગન. આલેક પરલેાકના અપાયા-નુકશાનાથી નિરપેક્ષ બની પારકું પડાવી લેવાનું, લૂંટવાનું જ ધ્યાન. વિષય સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાનઃ શબ્દાદિ મનેાહર વિષયેા, ધન, સંપત્તિ, ઘર, દુકાન, સ્ત્રી પુત્ર પરિવાર, સત્તા વગેરે પ્રાપ્ત ભેાગ સંપત્તિઓના રક્ષ ણમાં ક્રૂર પરિણામ તેને વિષય સંરક્ષણાનુખ ધીરૌદ્રધ્યાન કહે છે. (૧) આ મારી સ્ત્રી સામે જો કેાઇ જીવે કે અપહરણ કરવાની પેરવી કરે તે તેને મારી નાખું ! (થ) આ મારા ધનને પડાવી લેવાની કેાની તાકાત છે? અને જો કોઇ પડાવી લેવા કે લૂટી લેવા આવે તેા તેની ખબર લઇ નાખું! (૩) આ મારી સત્તાની ખુરશી ઉપરથી જો મને ફાઇ ઉતારવા કાશીષ કરશે તે તેના ખાર વગાડી નાંખીશ. (૪) રાહે તે ભાગે હું આ બધા મારા વૈભવા, વિષય સુખાનું રક્ષણ કરીશ. પછી તેનું રક્ષણ કરવામાં હિંસા કરવી પડશે તેા કરીશ, જી ખેલવુ પડશે તા ખેાલીશ, વિશ્વાસઘાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy