SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ રૌદ્રધ્યાનનાં ૪ પ્રકારઃ (૧) હિંસાનુબંધી (૨) મૃષાનુ ધી (૩) તૈયાનુખ ધી (૪) વિષય સ‘રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન એટલે શું? રૌદ્ર ક્રૂર ધ્યાન. હિંસાદી પાપે કરવામાં અતિ ક્રૂર ચિત્તને પરિણામ તેને રૌદ્રધ્યાન કહે છે. = હિંસાનુખશ્રી રૌદ્રધ્યાનનું સ્વરૂપ: જીવાના વધ કરવાનું, ગાઢ અંધને આંધવાનું, દહન કરવાનું, અંકન કરવાનુ, કાપવાનું, તેને ખતમ કરવાનુ દુઃખમાં નાખવાનું, ખૂન-હત્યા કરવાનું જે ક્રૂરધ્યાન તેને હિંસાનુખ ધી રૌદ્રધ્યાન કહે છે. ભલે તે વખતે જીવ તે હિંસાની ક્રિયા ન કરતા હાય, પરંતુ તે કરવાના દૃઢ અધ્યવસાયથી કંઇ ભયંકર પાપકર્મોનુ' ઉપાર્જન કરે છે. આ રૌદ્રધ્યાની અતિ ક્રાધ રૂપી ગ્રહથી પકડાયેલે હૈાય છે. અર્થાત્ ઉત્કટ રાષને ધરનારા હેાય છે. અતિ ઉઢ માન-માયા-લેાલ-વશ પણ હિંસાનુખ ધી ધ્યાન હાય છે. મૃષાનુબંધી રૌદ્રધ્યાનનું સ્વરૂપ: હું એવું વચન એટલું કે સામી વ્યક્તિના છક્કા છૂટી જાય. તને જેલ ભેગાજ થવુ પડે, ઘરનાં નળીયાં પણ વેચવા પડે, તેની સ્ત્રીનાં ઘરેણાં વેચતાં પણ પુરૂ ન થાય. અથવા એના ઉપર એવા આક્ષેપ-આરોપ લગાડું” કે તેની આબરૂના કાંકરા થઈ જાય. કે મહારમાં માં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy