SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જ્યાં સુધી અશાતા વેદનીય હશે ત્યાં સુધી ભોગવવુ જ પડવાનુ છે તેના નિયત થયેલા વખતે રાગ-વેદના શમવાની છે તેા પછી નાહક કલેશ-હાયવેાય શા સારૂ કરવી બ્લેઇએ ? ભૂતકાળમાં આવે રાગ-વેદના આવી હતી તે ગઇ તે બહુ સારૂ થયુ, નહિતર કાણુ જાણે જીવનનુ શુ' થાત ! ભૂતકાળમાં રાગ-વેદના ગઇ તેના આનદ માણવા. છૂટકારાને દમ ખેડવા. ભિષ્યમાં હવે બાપલા આવા રાગે-વેદનાએ ન આવે તે સારૂં ! આમ વેદના-રાગ પ્રત્યેની અત્યંત અરુ!િ ધિક્કાર એ પણ દુષ્કર્મ ધાવનાર છે. રાગના પ્રતિકાર માટે ખૂબ દોડધામ કરવી, ઘરવાળાએને પણ તંગ કરી દેવા અનુચિત છે. આનો અર્થ એ નથી કે રાગ આવે તે ચેાગ્ય ઉપચારા નજ કરવા. પણ તેમાં અત્યંત ઉત્સુકતા રાખવી, હાયવેાય કરવી, તેના માટે અત્યંત આકુલ-વ્યાકુલ થવું, રાગમાં કુટુ ખીએ સેવા ન કરતાં તેમના ઉપર વારંવાર ગુસ્સે થઇ જવું, નારાજ થઈ જવું કે આ કેવા કુટુ’બીએ છે કે મારી આવી રાગની સ્થિતિમાં પણ સેવા કરતાં નથી. પછી તેમની વાત છે મને એકવાર સાથે થઇ જવા દે ! પછી સ્વાથી લેાકેાને બતાવી આપું! આવા કુવિકલ્પા કરવા તે આત ધ્યાનના ત્રીને પાયા છે. નિયાણાનું ધ્યાન નામના ચેાથા પાચેાઃ આગામી કાળમાં દેવ-દેવેન્દ્ર, રાજા-મહારાજા, ચક્રવર્તી અનવાનુ નિયાણુ' કરવું–ભાગ સ ́પત્તિએ ની પ્રાર્થના કરવી તે આત ધ્યાનના ચાથે પાયા છે. હું વમાનમાં દાન-શીલ–તપ-ત્યાગ-સંયમનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy