SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ (૯) ભૂતકાળમાં આવા આવા અનિષ્ટ પ્રસંગો, અનિષ્ટ વસ્તુઓ મળી હતી તે ગઈ તે સારું થયું ! નહિંતર આજ કે દુઃખી હોત! અનિષ્ટનો સંગ ભવિષ્યમાં ન થાય; વર્તમાનમાં પ્રાપ્ત અનિષ્ટ ટળે, અને ભૂતકાળમાં આવા અનિષ્ટ પ્રસંગે ગયા તે સારું થયું. આવા અજ્ઞાનતાભર્યા વિરારોની પરંપરા આ ધ્યાનની કેટીમાં જાય છે. વેદના (રોગ આશ્રી) નામનો આધ્યાનને ત્રીજે પાયો - શૂલ, શીર વેદના-તાવ-શરદી, વગેરે ગાદિના વિશેગનો દઢ અવ્યવસાય (પરિણામ) તે પણ અશુભ ધ્યાન છે. આ વર્તમાનમાં પ્રાપ્ત રોગાદિના વિયેગની ચિંતા, તેની ચિકિત્સામાં અત્યંત મનની વ્યગ્રતા. - આ રોગ ટાળવા કયાં જાઉં? શું કરું? હાય ! બાપરે ! બહુજ આ રોગથી કંટાળી ગયો છું હવે તે આનાથી ભગવાન છેડાવે તો સારું ! જે કે પૂર્વે કરેલા પાપના ઉદયેજ ગાદિ વેદનાઓ આવે છે તેને વાસ્તવમાં પોતાનાજ કરેલા અશુભ કર્મને વિપાક સમજી સમતા ભાવે ભેગવવી જોઈએ. પણ અજ્ઞાન જીવને સમભાવ રાખવાનું કયાંથી સુઝે? તેથી જ દુ:ખી થઈ હાય–ાય કરી અભક્ષ દવાઓ ખાઈ કેઈ નવાં નવાં પાપ ઉપાર્જન કરે છે. આવેલા રેગ–વેદના કંઈ મનુષ્યના અજ્ઞાનતા ભર્યા ધમપછાડાથી ગભરાઈને ચાલી જતી નથી. તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy