SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ (૨) આ વળી આવા નીચે પડેલી પાસે મેં ઘર કયાં લીધું ! હવે કરૂં પણ શું? કયાં જલ્દીથી ભાડે ઘર પણ મળે છે? (૩) આ આવાને આવા મહેમાને રેજને રોજ કયાંથી ટપકી પડે છે? અને જુઓને જવાની તો વાતજ કરતા નથી ! જાણે બાપનું ઘર ન હોય ! પેધી ગયા છે ! આપણાથી રેજને રોજ આવા મહેમાનને જે પિોષાય નહિ. પણ ઓછું એમના મેઢા ઉપર કહેવાય છે કે તમે હવે જલ્દીથી ટળે ! (૪) આ ઘર તે ભાડે લીધું પણ નથી નળની વ્યવસ્થા, નથી ઈલેક્ટ્રીક, નથી સંડાસ, નથી હવા-ઉજાસ આવા ઘરમાં શી રીતે રહેવાશે ? કયારે બીજું સારૂં ઘર મળે અને આમાંથી છૂકું ! (૫) આ છોકરે તો વળી દેવતાઈ મલ્ય છે કે આ દિવસ મારૂં લેહી પી જાય છે. ન કાંઈ કામકાજ કરવું, ન કાંઈ કમાવું, હાડકા તો હરામ. માથે પડયો છે ! ઘરમાંથી કાઢી મુકું તે લેકે નિંદા કરે છે અને રાખું છું તે પિવાય તેમ નથી. હાય! હવે શું કરું? - (૬) આ બાજુમાં રેડીયે આવ્યું છે કે ત્યારથી ર્ચોવીસે કલાક મેટા બરાડા પાડી રાતના ઉંઘવા પણ દેતા નથી અને વળી રેડીયાવાળાને કહેવા જઈએ તો સામેથી લડવા આવે છે હવે શું કરવું ? (૭) આ જુનાં કપડાં જલદી ફાટી જાય તે સારું ! જેથી જલદી નવા કપડાં મળે! (૮) ભવિષ્યમાં આવા આવા અનિષ્ટ પ્રસંગે, અનિષ્ટ વસ્તુઓ ન પ્રાપ્ત થાય તો સારું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy