SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ (૮) મળેલી આ સત્તાની ખુરશી ચાલી ન જાય અને કાયમ ટકી રહે તે સારૂં...! (૯) લેાકેામાં જેવી ઇજ્જત-આબરૂ છે તેવી કાયમ ટકી રહે તે બહુ સરસ ! (૧૦) ભૂતકાળમાં આવી સુંદર સપત્તિએ, સત્તા, વૈભવ, ભાગા મળ્યા હતાં તે આજે હેાત તેા કેવી મજા પડત! પણ હાય! દુદૈવ રૂડવાથી ચાલ્યા ગયા ! હાય ! હવે શુ થશે ? (૧૧) પહેલાં શરીરની તાકાત, રૂપ લાવણ્ય કેવું સુંદર હતું હાય! હવે તેા ચાલતાં પણ પડી જાઉં છુ.. રૂપ તે આરીસામાં જોવું પણ ગમતુ નથી. જોને આ વાળ પહેલાં કેવા કાળા ભમ્મર જેવા આંકડીઆ કેવા શાભતા હતા ! હવે આ સફેદ વાળ કેવા અદનીય લાગે છે. હાય! બધું હવે હારો બેઠા. આવા તે સેંકડો આત ધ્યાનના વિકલ્પે। હેાય છે. આવા આવા સંકલ્પા વિકલ્પે કરી અજ્ઞાન જીવ હુંમેશા દુ:ખ અનુભવતા હેાય છે. અને ચિત્તમાં હુંમેશા કલેશ રહ્યા કરે છે. તેથી શિત્તમાં શાંતિ સમાધિ હાતી નથી. આ બધું અત્યંત વિષયાસક્તિને આભારી છે, અનિષ્ટના વિયેાગનું ધ્યાન: (૧) આ આવી કંકાસણી, કજીયાખાર, કદરૂપી, અણુઘડ પત્ની મને વળી કયાં મળી ? કયાં એની સાથે મારૂ પાનુ પડયું ? હવે કયારે આ મલા-અનિષ્ટ ટળશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy