SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ નથી પણ શુદ્ધ ક્ષાયિક ભાવે સથા કર્માંના ક્ષયથી ઉત્પન્ન થયેલા ગુણા-પર્યાયેા એજ વાસ્તવિક આત્માના છે. જડના ગુણા અને પર્યંચેાથી મારે। આત્મા તદૃન જુદો છે. મારૂ તેનાથી તદૃન જુદું સ્વરૂપ છે. મારે જડ પદાર્થોના ગુણ પર્યાય સાથે શું સંબંધ છે ? તેથી મારે તે મારા શુદ્ધ ગુણ પર્યાયમાં ચર્ચા કરવી એજ હિતકારી છે. પર ચર્ચા તે અહિતકારી છે-ખતરનાક છે. પરમાત્માના શુદ્ધ-દ્રવ્ય-ગુણ પર્યાયના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. Jain Education International For Private & Personal Use Only ધ્યાનથી www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy