SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પર્યાયે શાસ્ત્રમાં અનેક પ્રકારે બતાવેલ છે. પચે સ્વપર્યાય પરપર્યાય | પરવ્યાવૃતિરૂપી અર્થપર્યાય વ્યંજનપર્યાય સ્વપર્યાય- વસ્તુની સાથે વર્તમાનમાં અસ્તિત્વ રૂપે રહેલા તે. પરપર્યાય- વસ્તુની સાથે નહિં રહેનારા અર્થાત્ સ્વઅભાવરૂપેણ રહેલા છે. અથવા વસ્તુની સાથે સ્વભાવરૂપેણઅસ્તિત્વ રૂપે રહેનારા તે સ્વપર્યાય અને વસ્તુ સાથે પિતાને અભાવ રહે તે પરપર્યાય. દા.ત. - આત્મામાં જ્ઞાનાદિ ગુણો રહે તે સ્વપર્યાય. પણ આત્મામાં રૂપાદિ ગુણો રહેતા નથી, પણ તેને અભાવ રહે છે તે પરપર્યાય. પરપર્યાના જ્ઞાનથી જ સ્વપર્યાનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. અને તેથી જ નિયત વસ્તુનું જ્ઞાન થાય છે. આ ઘટ છે. પટ નથી”. એ ત્યારેજ બેલાય કે આ દેખાતા ઘટમાં પટના ધર્મો નથી દેખાતા અને ઘટના ધર્મો દેખાય છે માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy