SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ માહ્ય સ્ત્રીલિંગ કંઈ સાધનાની સિદ્ધિમાં કે કેવળજ્ઞાનપ્રાપ્તિમાં ખાધક નથી. માટે તે અનંતી સાધ્વીએ મુક્તિમાં ગઈ છે અને જશે. અને ઔદારિક પુદ્ગલ દેહ છે ત્યાં સુધી તેને ટકાવવા માટે કેવળજ્ઞાનીને આહાર-પાણીની પણ જરૂર અવસ્ય રહેવાની, તેથી પણ શાસ્ત્રામાં ક્ષુધા અને પિપાસા વગેરે પરીસહેા કહ્યા છે. જો તેમને ભૂખ-તરસ ન લાગતી હૈાય તે પછી ક્ષુધા-પિપાસા પરીસહની આવશ્યકતા શી ? ક્ષુધા-પિપાસાના જય તે ભૂખ-તરસ લાગે તેને નિર્દોષ આહારના અભાવમાં કરવાના હાય છે. તેથી જૈનદન સ્ત્રીને ચારિત્ર, શ્રીમુક્તિ અને કેવલીને આહાર નિર્વિવાદ માને જ છે. પણ ૪ અઘાતી કર્મના ઉદય જ્યાંસુધી બાકી છે ત્યાંસુધી કેવલી પણ સંપૂર્ણ સ્વત ંત્ર તે નથી જ અને શરીર જ્યાંસુધી મેાદ હૈાય ત્યાંસુધી શરીરના ધર્મો વીતરાગ ભાવે અજાવવા જ પડે છે. કેવળજ્ઞાનીને નિદ્રા ન હેાય કારણ કે નિદ્રાના કારણભૂત દશ નાવરણીય કર્મ ક્ષીણ થઇ ગયેલુ છે. અહિંયા પણ કેવળજ્ઞાનીને કાયમ બેસી રહેવાનું નથી, પણ નિર્વાણુકાળ નજીક આવતાં તેઓ યાગનિરોધ કરવાનું કાર્ય શરૂ કરે છે. જ્યાંસુધી ચેાગનુ પ્રવર્તન છે ત્યાંસુધી શાતાના બંધ કેવલીને પણ થયા કરે છે. અને લેશ્યા પણ ચેગ હાવાથી રહે જ છે. તેથી ૧૩ મે થી ચૌદમે ગુણસ્થાનકપર જતાં પહેલેા ચાગનિરોધ કરવારૂપ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ નામનાં શુકલધ્યાનના ત્રીજા પાયાને– પ્રકારને ધ્યાવે છે. અથવા કાયસેગ નિરાધના આર’ભથી ત્રીજી સૂક્ષ્મ ક્રિયાઽનિવૃત્તિ નામનું ધ્યાન હાય છે. આ નિરોધ કરતાં કેવલીને એક અન્તર્મુહૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy