________________
[ ૧૭૭ ]
અને જૈનધમ માં તે ચારિત્ર્યને જ મેાક્ષમાગની મુખ્ય ચાવી માનવામાં આવી છે. સમ્યગ્દન અને જ્ઞાન હાય પર ંતુ ચારિત્ર્યપાલન ન કરવામાં આવે તે મેક્ષ કે શાશ્વત સુખ ઉપલબ્ધ થઈ શકે નહિ રૂપકની દૃષ્ટિએ એમ કહી શકાય કે ચારિત્ર્યવિદ્યાનુ' દન અને જ્ઞાન તે આંધળુ છે. તેવીજ રીતે દન અને જ્ઞાન વગરનું ચારિત્ર્ય તે લુલે છે. ઉપર કહ્યુ છે તેમ સમ્યગ્દર્શન અને જ્ઞાન એક સાથે થાય છે. પરંતુ ચારિત્ર્યની આરાધના તે સંપૂર્ણ જુદી વસ્તુ છે. ચારિત્ર્યમાં દ્રઢ થતાં પહેલા જો કે દન અને જ્ઞાન એ ખૂબ આવશ્યક છે. તેને જાણ્યા પછી જ્યારે સાધક અનુપ્રેક્ષામાં બેસે છે અને ક્રમશઃ સાંસારની મેહ, માયા અને વાસનાએને સપૂર્ણ રીતે ત્યાગ કરીને રાગદ્વેષ રહિત થઈ સંસારના વૈભવાની પ્રાપ્તિની ઇચ્છા વગર ધ્યાનસ્થ બને છે અને સાચા જ્ઞાનથી દેવશાસ્ત્ર ગુરુની આરાધના કરે છે ત્યારે તે આત્મમડલ યુકત બને છે અને કર્મોની નિરા કરીને મેાક્ષ પ્રાપ્ત કરે છે. ચારિત્ર્ય તે આચરવાની ક્રિયા છે અને બીજા શબ્દોમાં કહીએ તેા સમ્યગ્દર્શન અને જ્ઞાનની કમેટી ચારિત્ર્ય દ્વારા જ થઈ શકે છે. અને આ ચારિત્ર્યનું પાલન પ્રારંભમાં શરૂઆતના
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org