________________
[ ૧૭૬ ] ક્ષમતા આ શાનથી ઉપલબ્ધ થાય છે. જ્ઞાન એક બાજુ અજ્ઞાનને નાશ કરે છે અને સાથે સાથે આત્માનુભૂતિનો વિકાસ કરે છે અને આ જ્ઞાન જ સંવરમાં સહાયક થાય છે અને જ્ઞાનપૂર્વક આદરેલી તપસ્યા કર્મોની નિર્જરા કરી કરી મેક્ષ તરફ લઈ જાય છે સમ્યગ્દર્શનમાં વિશેષ રૂપથી જાણવાની ભાવના છે. માણસમાં વસ્તુ વિશે ઉત્તરોત્તર શાના આધારે તો વિશે શુક્ર જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા જ્ઞાનથી વ્યકિત રાગદ્વેષ મુકત બને છે. વસ્તુની યથાર્થતાને સમજે છે તેના ઉપયોગને જાણે છે. અને દર્શન અને જ્ઞાનની સાધનાથી મિથ્યાત્વ દુર થાય છે. જેનધર્મની ભાષામાં કહીએ તે દર્શન મહનીના ઉપશમ કે શપશ પથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે અને મિથ્યા જ્ઞાનના નિરાકરણથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે.
ચર્ચાને સારતત્વ એ છે કે પરિક ણથી સત્યને જાણ્યા પછી તેના વિષે એટલે તેના સ્વરુપ લક્ષણ વગેરે જાણવાની કિયા તે સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન અંતર્ગત આચાર્યોએ અતિજ્ઞાત, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળ જ્ઞાનની ચર્ચા કરી છે. જેથી વિશદ ચર્ચા “જૈનધર્મને તાત્મિક વિવેચન” માં કરવામાં આવશે. સમ્યગ ચારિત્ર્ય -
જૈન ધર્મમાંજ નહિ વિશ્વના પ્રત્યેક ધર્મમાં આત્માના કલ્યાણ અર્થે ચારિત્ર્યની સૌથી વધુ મહત્તા આંકવામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org