________________
[૧૭૮ ] પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે તેમ પૂજા ભક્તિ, વ્રત–ઉપવાસ દ્વારા કરી શકાય છે અને ધીમે ધીમે મમત્વ ત્યાગીને સાધુ માર્ગ પર આરૂઢ થઇને આત્માને ઓળખીને શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય છે.
ટૂંકમાં એમ કહીએ કે ચારિત્ર્ય તે વ્યક્તિને તે સુખ આપે જ છે, તે અન્ય વ્યકિતઓને માર્ગ પ્રશસ્ત કરે છે અને ચરિત્રવાન વ્યક્તિ એટલે ચરિત્રગાનસમાજ અને ચરિત્રવાન રાષ્ટ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org