________________
[ ૧૬૭ ]
શ્યાાદમાં સંશય કે અનિશ્ચતતા નિહાળી છે પરંતુ અત્યારે એની વિશદ ચર્ચા કરવી નથી. અહીંયાતા માત્ર સ્યાદ્વાદની મહત્તા વિશેજ ચર્ચા કરવાની છે. હકીકતે જૈન દર્શને દર્શન' શબ્દની કાલ્પનિક ભૂમિ પરથી ઊઠીને, વસ્તુ સીમાપર ઉભા રહીને જગતમાં વસ્તુ સ્થિતિને આધારે સવાદ, સમીકરણ અને યથાર્થ તત્ત્વજ્ઞાનની અનેકાંત દષ્ટિ અને સ્યાદ્વાદ ભાષા આપી જેની ઉપાસનાથી વિશ્વ પેાતાના વાસ્તવિક સ્વરૂપ સમજીને નિરર્થક વાદવિવાદથી બચીને સવાદી મની શકે છે.
સ્યાદ્વાદની આ ધાર્મિક દષ્ટિ કાણુથી થેડીક સમજ આપ્યા પછી એના વૈજ્ઞાનિક, સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણને તપાસીએતા વિશ્વશાંતિ માટે મહાન સત્ય ઉપલબ્ધ અને છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ
આજના યુગ વિજ્ઞાનને યુગ છે કે જે કોઇપણ વસ્તુના કથ્ય પ્રયાગ કે સેાટી ઉપર કસ્યા પછી જ સ્વીકારે છે વમાન યુગના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને સાપેક્ષવાદ દૃષ્ટિ વૈવિધ્ય દ્વારા કોઈપણ વસ્તુના પરિક્ષણની હિમાયત કરી છે. દરેક વસ્તુ જુદા જુદા પરિવેશ અને ૫ રસ્થિતિમાં, જુદા જુદા દ્રબ્યાના સાનિધ્યમાં જુદા જુદા સ્વરૂપ ધારણ કરે અને જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org