________________
[ ૧૬૨ ] માટે જ ડૉકટર મહેન્દ્રકુમાર ન્યાયાચાયે લખ્યુ છે, “અનેકાંત દર્શન, ચિત્તમાં માધ્યસ્થ ભાવ, વિતરાગતા અને નિષ્પક્ષતાના ઉદય કરે છે. અને સ્યાદ્વાદ વાણીમાં નિર્દેષતા આવવાને પૂરેપૂરા અવસર આપે છે.'’
ભગવાન મહાવીર હમેશા વૈચારિક સઘર્ષને ટાળતા અને આવા સઘથી ઉત્પન્ન અહુ'કાર અને હિંસા વધારનારા તત્વાથી દૂર રહેતા અને અતિશય વિરાધીએ અને ઉગ્રવાદીઓ સમક્ષ મૌન ધારણ કરવાને ઉપદેશ આપતા. સ્યાદ્વાદથી સજકતા જન્મે છે અને અનેક વિકલ્પા દૂર થાય છે અને વિકલ્પ તે અજ્ઞાન પણાનું લક્ષણ છે. સત્ય તે એ છે કે વિરાધ વસ્તુ કે સિદ્ધાંતના હૈાતેાજ નથી. તેને પેાતાની રીતે મૂલવનારની દ્રષ્ટિમાં હાય છે. જૈન ધર્મને નાસ્તિક ધમ કહેનારાએ આવા જ દ્રષ્ટિકાણુથી ધર્માંન્ધ થયેલા લેાકેા છે. જ્યારે જૈન ધર્મ વસ્તુને ઉત્પાદ, વ્યય અને પ્રૌત્ય માને છે. જેથી નિરતર થતી પરિવર્તન શીલતા વિશે કેાઈ શકા જનમતી નથી.
જૈનાચા)એ સ્યાદ્વાદને શ્રુતજ્ઞાનના શકલાદેશરૂપ માન્યા છે, જેને પ્રમાણુ કહ્યો છે અને જે વસ્તુના અખ ડ સ્વરૂપને ગ્રહણ કરાવે છે.
પ્રાચીન અને વર્તમાન યુગના અન્ય ધર્માચાર્ય‘એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org