________________
[૧૬૩] (૧૨) ધર્મસ્વાત્યાતત્વ
આ ભાવનાની આરાધના વખતે સાધક રાગદ્વેષ પરિણામ રહિત મુનિના શ્રાવક ધર્મથી ઉપર ઊઠીને એક માત્ર આત્મધર્મની જ આરાધના કરે છે. તે આત્માના ઉત્તમ ધર્મઅહિંસા, સત્ય, વિનય, ક્ષમા, અપરિગ્રહ, મોક્ષ, બ્રહ્મચર્ય વગેરેનું ચિંતવન કરે છે અને આત્માના આ ધર્મો જ આત્માને મુક્તિ આપીને અહીંની પદ સુધી લઈ જઈ શકે છે એવી ભાવના કરે છે.
અનુપ્રેક્ષાની ચર્ચા અને તેના બાર પ્રકારની ચર્ચાની અંતે સંક્ષિપ્તમાં એટલું જ કહી શકાય કે જૈનધર્મમાં ધ્યાનને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. અને ધ્યાની જ્યાં સુધી સંસારની માયા, સંબંધ વગેરે ત્યાગે નહિ અને આત્માની સાથે જોડાયેલ અહિતકર તને દુર કરે નહી ત્યાં સુધી તેને મુક્તિ મળી શકતી નથી. વ્યવહારિક રીતે કહીએ તે તેને શાંતિ કે સંતોષ મળી શકતા નથી. તેનામાં પ્રેમ, સમભાવ કે ક્ષમાશીલતાના ગુણ વિકસી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org