________________
જૈન ધર્મનો પ્રાણ સિદ્ધાંત: સ્યાદ્વાદ
[ સ્યાદવાદ, સમતા, સહઅસ્તિત્વ અને
સમન્વયની દ્રષ્ટિએ ]
ભારતીય દર્શનમાં જૈન ધર્મનું મૌલિક પ્રદાન તે અનેકાંત દર્શન છે. અને તેને વિશિષ્ટ રૂપે પ્રસ્તુત કરવાની શૈલીનું નામ સ્વાદુવાદ છે. ભગવાન મહાવીરના સમયમાં આ દેશમાં અનેક દર્શને પ્રચલિત હતા અને તેઓ એકાંતવાદી એટલે પિતાનું જ સાચુ છે. એમ માનીને પરસ્પર વિવાદ સર્જાતા અને તેનાથી સાંપ્રદાયિક તંગદિલી હિંસામાં પણ પરિણમતી. મહાવીરે દર્શને અભ્યાસ કરીને તારવ્યું કે દરેક દર્શનમાં કેઈ ન કોઈ સત્ય છે અને ઝગડાનું મૂળ બીજા દર્શનને પિતાના દર્શનની કસો. ટીએ કસવાનું છે એટલે એમને અનેકાંત દર્શનની ઉદૂષણ કરી, જેનાથી સ્વંદ્વોનું પરિમાર્જન થાય અને એક બીજાના દષ્ટિકેશને સમજે સ્યાદવાદ એટલે સ્થાત્ એટલે કથંચિત અને વાદ એટલે કથન જેને ભાવાર્થ થાય કે નિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org