________________
[ ૯૭ ]
સુષુપ્તાવસ્થામાં રહે છે પરંતુ જેમ જેમ સૂર્યાંસ્ત થાય છે તેમ તેમ ઠંડડક વધે છે અને અસંખ્ય મચ્છર, જીવાત, પતગિયા જેવા હુજારા પ્રકારના ત્રસજીવા કે એકેન્દ્રિય જીવે ઉત્પન્ન થાય છે અને ગમન કરે છે તેએ શીતમાં ઉત્પન્ન થાય છે પરંતુ થાડીક ઉષ્ણતા પ્રાપ્ત કરવા માટે તેએ દ્વિવાત્તિની આસપાસ સતત કરતાં જ હાય છે. સધિકાળ અને રાત્રે આવા જીવા ગમે તેટલી કાળજી રાખવા છતાં પણ ભેાજનમાં ચેનકેન પ્રકારેણ પ્રવેશ કરે છે. એટલા માટે જ જૈનધમ માં તા સંપૂર્ણ સૂર્યોદય થતા પહેલા અર્થાત્ સૂર્યાંદયની એ ઘડી પછી જ અન્નજળ ગ્રહુણુ કરવાને આદેશ છે. આ જીવજ‘તુએની ઉત્પતિ વતમાન વિજ્ઞાને સિદ્ધ કરી છે અને મજાની વાત તે એ છે કે પેાતાને વિજ્ઞાનના જાણુકાર કહેવડાવનાર એ જ્ઞાનથી વંચિત છે, તે આંખ આડા કાન કરે છે, ફેશનની દુનિયામાં અંગ્રેજીયનના આંધળા અનુકરણમાં તે ખાનપાનના નિયમાને પણ ભૂલ્યા છે.
તબીબી દૃષ્ટિએ પણ વિચાર કરીએ તે રાત્રિ@જનને ત્યાં પણ નિષેધ છે. કારણ કે સૂક્ષ્મજીવજ'તુએની વાત તે તેઓએ સ્વીકારી છે જ પરંતુ માડેથી લેાજન કરવાથી પાચનક્રિયા પણ તેને મદદ કરતી નથી અને તેને પેટના અનેક રાગેા ઉત્પન્ન થાય છે. માટે ત્યાં પણ રાત્રિèાજનના નિષેધ કરવામાં આવ્યે છે.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org