________________
[ ૯૮ ]
આ છણાવટ કરવા પાછળના આશય એટલે જ કે આજે આપણે રાત્રે જમીને કે।ઇ મહાન કા કરી રહ્યા છીએ એવા અભિમાનથી કહીએ છીએ અને રાત્રે નથી ખાતા એ કહેવામાં શરમ અનુભવીએ છીએ. આજે જરૂર તેા એ વાતની છે કે પ્રત્યેક જૈન યુવકમાં એ આત્માભિમાન હેાવુ જોઇએ કે રાત્રે નહિ ખાવું તે અમારું ગૌરવ છે, પર’પરા છે, વહેલા જમવાથી ઘરના લોકોને પણ રાત્રે પૂજન-ભજનના પૂરત સમય મળે છે. અને અન્ય કાઇપણ કાર્ય કરવાના સમય મળે છે રાત્રિભાજન હિંસાનું પાપ નિર્વિવાદરૂપે લાગે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org