________________
[ ૯૬ ] પશુબલિની પ્રથા પણ જોવા મળતી હતી. અને તે સમયના વિન–સંતોષી પંડિતેએ જાણે કે જૈનોનો વિરોધ કરવા ખાતર રાત્રિભેજન ને પાપ માન્યું નહિ અને આજે જેને સિવાય બધા રાત્રે જ જમે છે.
હવે તે જેને દિવસે જમે છે તેઓ રાત્રે જમતા નથી તે પણ ધીમે ધીમે લુપ્ત થતું જાય છે પરંપરા રહી ગઈ છે પણ અમલ વિસરાતે જાય છે આજના જૈન યુવક તર્કની દષ્ટિએ એમ કહે છે કે પહેલાના સમયમાં રાત્રે પૂરતાં પ્રકાશના અભાવમાં ભેજન બનાવવામાં જીવજંતુઓ પડવાને ભય રહે અને ખાવામાં પણ તે સંભાવના હતી. પરંતુ આજે જ્યારે દિવસના તેજ જેવી બત્તીઓનું અજવાળું ઉપલબ્ધ છે. ત્યારે આ રૂઢિ છે, અગ્ય છે, પરંતુ આ દલીલ કે કુતર્ક પાછળ તેની પાસે નથી કોઈ જ્ઞાનને આધાર, સત્યનું જ્ઞાન તેને માત્ર ફેશન અને આધુનિક કહેવડાવવાના મેહ અને દંભમાં આવું બોલે છે અને આવા પવિત્ર, વૈજ્ઞાનિક ધર્મને એથેન્ડેકસ કહેવામાં પણ સંકોચ અનુભવતે નથી. સત્ય તે એ છે કે વિજ્ઞાનના પ્રકાશમાં પણ તે તર્કથી આંધળે બન્યું છે.
હવે રાત્રિભોજન નિષેધની વૈજ્ઞાનિક્તા પણ તપાસી લઈએ પ્રકૃતિને નિયમ છે કે સૂર્યના પ્રકાશમાં કેટલાક જીવ જંતુઓ ઉત્પન્ન થઈ શક્તા નથી કે જીવી શકતા નથી તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org