________________
[૯૧] ભક્ષ્ય અભક્ષ્ય પદાર્થની સાથે પાણીની મર્યાદાની પણ જૈનધર્મે ખૂબ વિષદુ વૈજ્ઞાનિક રીતે છણાવટ કરી છે જેના ધર્મમાં જલને એકેન્દ્રિય જીવકાય સ્વીકાર કરવામાં આવ્યું છે અને તે ઝાકળ બિંદુ, બફ, સૂફમબિંદુરૂપ, ચંદ્રકાન્ત મણિથી ઉત્પન્ન, મેઘથી ઉત્પન્ન, ઝરણાથી ઉત્પન્ન, ઘને દધિ વગેરે પર્યાયરૂપે પ્રાપ્ત થાય છે. જૈન ધર્મમાં પાણીને ગાળીને જ પ્રયોગમાં લાવવાનો નિયમ છે. અને જલશુદ્ધિની સર્વાધિક મહત્તા છે. “ભાવપ્રાદુડ'માં વર્ષાજલને પ્રાશુક જલ ગણવામાં આવ્યું છે અને સાધારણ રીતે શ્રાવકે અને વિશેષ કરીને મુનિઓ માટે પ્રાશુક એટલે ગરમ પાણીના જ પ્રયોગને આદેશ છે સામાન્ય રીતે પથ્થરને ફેડીને પર્વતીય ઝરણાંઓ અને કુવાનું પાણી નિર્દોષ ગણવામાં આવે છે. પરંતુ આવા જલને પણ ગાળીને માત્ર બે ઘડી સુધી ઉપગમાં લઈ શકાય છે અન્યથા તેમાં અનેક ત્રસજીવ ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ જે તે પાણીને આ સમય મર્યાદાની અંદર ઉકાળવામાં આવે તે તે છ કલાક સુધી પીવા ચોગ્ય ગણવામાં આવે છે. કારણ કે એ સમય સુધીમાં તેમાં ત્રસજી ઉત્પન્ન થતા નથી માટે હિંસાને દોષ લાગતો નથી આમ ગરમ પાણી પીવા પાછળનો ઉદેશ્ય માત્ર ધાર્મિક નથી. આજના પ્રદુષણના યુગમાં જ્યારે ચેપી રોગો અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યા હોય ત્યારે સૌ ગરમ પાણીના પ્રયોગની જ હિમાયત કરી છે. શરીરના રેગથી બચવા માટે એ જરૂરી પણ છે અને પેટની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org