SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પિšષણા ૩ ખરાબ છે કે અહીં ખારાક સુદ્ધાં મળતા નથી. એવા એવા અનિષ્ટ વિચાર। આવવાને પણ સંભવ રહે. [૬] માટે ભિક્ષાને સમય થાય ત્યારેજ ભિક્ષુએ ભિક્ષાર્થે ઉદ્યમ કરવા જોઈએ. ભિક્ષા સમયે નીકળવા છતાં કવચિત ભિક્ષા મળે તેા પણ દીનહીન થઈને શાક કરતાં આ સહજ સહજ તપશ્ચર્યા થઇ એમ માનીને તે સુધાના સંકટને સમભાવપૂર્વક સહન કરે. [૭] ભિક્ષુ; નાનાં મેટાં પશુ પક્ષીઓ ખારાક માટે (કે ચણુ માટે) એકઠાં થયાં હોય તેની સામે ગમન ન કરે પણ ઉપયેગપૂર્વક ખીજેજ માર્ગેથી ગમન કરે અથવા બીજો માર્ગ ન હોય તે પાછા ફરે. નોંધઃ—સામે જવાથી તે પ્રાણીઓને ભચ ઉત્પન્ન થાય અને તેથી તેમની લાગણી દુભાય અથવા ઉડી જાય તે। તેમને ખેારાકમાં અંતરાય (વિઘ્ન) પડે. [૮] ગૃહસ્થને ત્યાં ભિક્ષાર્થે ગયેલો સંયમી ભિક્ષુ કોઈ સ્થળે મેસે નહિ કે ઉભા રહીને વાતેાના ગપાટા મારે નહિ. નોંધ:-ગૃહસ્થાને અતિ પરિચય સચમી જીવનને ખાધાકર નીવડે છે. માટેજ મહાપુરુષોએ પ્રયાજન પુરતું કાર્ય લેવાનું કહ્યું છે. [૯] ગેાચરીએ ગયેલો સંયમી કોઈ ગૃહસ્થના ધરની ભાગળ, કમાડનું પાટિયું, બારણું કે કમાડને ટેકો ઋને (તેનું અવલંબન લખુંને) ઉભા રહે નહિ. નોંધ:—કદાચ તેને ટેકા દઈને ઉભા રહેતાં ખારણું કે કમાડ વગેરે ફુલી જવાથી પડી જવાને ભય છે. [૧૦+૧૧] ગાચરીએ ગયેલો સંયમી ખીજા ધર્મના અનુયાયી શ્રમણુ, બ્રાહ્મણ, કૃપણુ કે ભિખારી જો ગૃહસ્થનાં દ્વારની સન્મુખ બેજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy