SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ર દશવૈકાલિક સૂત્ર કે ગંધ રહિત (અર્થાત તદન સાદે) આહાર છે. તે બધું ભોજન યાત્રાને છેલ્લે લેપ લાગે હેય ત્યાંસુધીનું બધું અંગુલિથી સાફ કરીને ખાઈ લે પણ છોડી ન દે. નેધ–કલો લેપ સુદ્ધાં ન છોડે એમ કહીને ઉપરના લોકમાં અપરિગ્રહિતા અને સ્વચ્છતાને આદર્શ આપ્યો છે. . [૨] ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં બેઠેલ સાધુ શેરીમાં મેળવેલ ભોજન ભોગવતાં અપર્યાપ્ત થાય અને વિશેષ આહારની જરૂર પડે તે-અર્થાત્ સુધા શાન્ત ન થાય તો[3] અથવા બીજા કોઈ કારણથી વધુ આહાર લેવાની આવશ્યક્તા ઉભી થાય તે પૂર્વોકત (પ્રથમ ઉદેશકમાં બતાવેલા) વિધિ તથા આ (નીચે કહેવાશે તે) વિધિથી અન્નપાણુની ગષણું (શ) કરે. [૪] શાણે ભિક્ષુ; ભિક્ષા મળી શકે તેવા સમયે ભિક્ષાને કાળ જાણીને ગોચરી માટે નીકળે. અને જે કંઈ અલ્પ કે પરિમિત આહાર મળે તે ગ્રહણ કરીને ભિક્ષાકાળ પૂર્ણ થતાં જ સ્થાનક તરફ પુનઃ પાછા ફરે. અકાળ (સમય વિનાના કાર્યને છોડીને યથાર્થ સમયે તે તે સમયને યેગ્ય કાર્ય કરે. નોંધ-ક્યા સમયે કયું કાર્ય કરવું, કેમ વર્તવું ઈત્યાદિ ક્રિયાને ભિક્ષુએ " સતત ઉપગ રાખ ઘટે. [૫] (મહાપુરુષો કહે છે કે –) “અહ સાધુ! કોઈ ગ્રામાદિ સ્થાનમાં તું સમય જોયા વિના ભિક્ષાર્થે જઈશ અને સમયને ઓળખીશ નહિ તે તારા આત્માને ખેદ થશે અને ખેરાક ન મળવાથી તું ગામની પણ નિંદા કરીશ.” નોંધ --ભજન વપરાઈ ગયા પછી ગોચરી જાય અને આહાર ન મળે તે રાક ન મળવાથી પોતાને દુઃખ થાય અને આ ગામ કેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy