SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષુલ્લકાચાર ૧૯ નોંધ:-જીવનપર્યંત પેાતાના નિમિત્તે કાઇને દુઃખ ન થાય તેવી જાગૃત વૃત્તિથી જીવવું અને સાધના કર્યે જવી એ શ્રમણધનું શુદ્ધ ધ્યેય છે. તે ધ્યેય નિભાવવા સારું અપરિગ્રહ મુદ્ધિ, આહાર શુદ્ધિ, ગૃહસ્થજીવનની આસક્તિમાંથી નિજ સાધુતાનું સંરક્ષણ, ભેાજનમાં પરિમિતતા અને રસાસક્તિને ત્યાગઃ આ બધા કાયિક સંયમના નિયમે છે. જેવી રીતે માનસિક અને વાચિક સચમ આવશ્યક છે તેજ રીતે કાચિક સચમની પણ અપેક્ષા છે. કારણ કે કાયિક સ`ચમ એ માનસિક અને વાચિક સચમની ઇમારતને પાયેા છે. તે મજબૂત રહે તેમાં સાધુતાના સ્થાનની સુરક્ષા છે, અને સાધુજીવન જેટલું સ્વાવલંબી અને નિઃસ્વાર્થી અને તેટલું જ તે ગૃહસ્થજીવનને ઉપકારક છે. એમ કહું છું. એ પ્રમાણે ક્ષુલ્લકાચાર સંબધી ત્રીજું અધ્યયન સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy