________________
૧૮
દશવૈકાલિક સૂત્ર
[૧૧] ઉપરના અનાચીÎથી રહિત, પાંચ આસવદ્વારાના ત્યાગી, મન, વચન અને કાયા એ ત્રણે ગુપ્તિએથી ગુપ્ત, કાય જીવેાના પ્રતિપાલક (અહિંસક), પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ કરનારા, ધીર અને સરળ સ્વભાવી જે નિગ્રંથ મુનિએ હાય છે;
નોંધઃ—મથ્યાત્વ (અજ્ઞાન), અવ્રત, કષાય, પ્રમાદ અને અશુભયાગ એ પાંચ વસ્તુઓથી જ પાપનું આગમન થાય તે આસ્રવાર કહેવાય છે. [૧૨] તે સમાધિવત સંયમી પુરુષા ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે છે.
હેમંત (શીત) ઋતુમાં વસ્ત્રને વેગળાં કરી ઠંડી સહન કરે છે અને વર્ષા ઋતુમાં માત્ર પોતાના સ્થાનમાંજ અંગેાપાંગનું સંવરણ કરી એસી રહે છે.
નોંધઃ-સાધુજના ત્રણે ઋતુઓમાં ભિન્નભિન્ન પ્રકારની શરીરને અને મનને ક્રસવા માટે તપશ્ચર્યા કરે છે. અહિંસા, સંચમ અને તપની ત્રિપુટિની આરાધના કરવી તેજ સાધુતા છે. ભિન્ન ભિન્ન ઋતુએસમાં કષ્ટ પડે તેને પ્રતિકાર કરવા નહિ તેમાં સાધુતાની રક્ષા છે.
[૧૭] પરિષદ્ધ (આકસ્મિક આવી પડેલાં સંકટા) રૂપ શત્રુઓનું દમન કરવાવાળા, મેહને દૂર કરનારા અને જિતેન્દ્રિય ( ઇંદ્રિયાના વિષયાને જીતનારા) મહર્ષિએ સર્વ દુઃખના નાશ કરવા માટે સયમ અને તપમાં પ્રવૃત્ત થાય છે.
[૧૪] અને તેમાંના કેટલાક સાધુએ દુષ્કર એવું (તપ) કરીને તથા ન સહન થઈ શકે તેવું (કષ્ટ) સહીને ઉચ્ચ પ્રકારના દેવલાકમાં ગમન કરે છે અને કેટલાક કર્માંરૂપ રજથી સાવ મુક્ત થઈને સાસિદ્ધ થાય છે. અર્થાત્ મુક્તિ પામે છે.
[૧૫] (જેએ દેવગતિને પામે છે તે સંયમી પુરુષા પણ કરીથી મૃત્યુલેાકમાં આવીને) છ કાયના પ્રતિપાલકા સંયમ અને તપશ્ચર્યાં દ્વારા પૂર્વ કર્માને ક્ષય કરીને સિદ્ધિ માર્ગને આરાધીને ક્રમશઃ નિર્વાણ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org