SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ બાધક ન હેાય તેવું સત્ય ખેલવું પણ વિવેક હાય તો શક્ય છે અત્યાદિ ભાષાનું સમૃદ્ધ સમાલાચન. હું આચારણિધિ ૧૦૧ સગુણાની સાચી લગની કાને હેય ?–સદાચારના માર્ગની નિતા- સદવર્તનના સાધકને કેવી મુશ્કેલીમાં કઈ રીતે પ્રસાર થવું તેની સળંગ વિચારણા અને વસ્તુનિર્દેશ ક્રોધાદિ આરિપુએ પર્ વિજય શી રીતે મેળવવા ?-માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે સાધનાથી બ્રહ્મચર્યની રક્ષા શી રીતે કરવી ?-આસક્તિ ને અભિમાનને કેમ નિવારવા ?–જ્ઞાનને! સદુપયોગ કઇ રીતે કરવા ? કઇ કઇ ક્રિયાઆના સાધુજીવનમાં આદર્ કરવા અને કઇ કના ત્યાગ કરવા વગેરે સાધક જીવનના પ્રત્યેક કેયડાને ઉકેલતું વિવેચન, ૯ વિનયસમાધિ પહેલા ઉદ્દેશક ૧૧૯ વિનયની વિશાળ વ્યાખ્યા ગુરુકુળના શ્રમણ સાધકેાના ઉપકારી ગુરુદેવ! પ્રત્યે વિવેકપૂર્ણ ભક્તિનું દર્શન-અત્રિનીત સાધક પોતાની મેળેજ પેાતાનું પતન કૅમ નાતરે છે તેને સ્પષ્ટ ચિતાર-જ્ઞાન ને વયમાં લઘુ જાણી જે સાધકા ગુરુનું અપમાન કરે છે તેના પરિણામની ભયંકરતા–નાની સાધકને પણ ગુરુભક્તિની આવશ્યક્તા-ગુરુક્તિમાં શિષ્યને વિકાસ વિનીત સાધકનાં વિશિષ્ટ લક્ષણા. બીજો ઉદ્દેશક વૃક્ષના ક્રમિક વિકાસની સાથે આધ્યાત્મિક માર્ગોના વિકાસની તુલના-ધર્મ'થી માંડીને તેના અંતિમ પરિણામ સુધીનું દિગ્દર્શનવિનય અથવા અવિનયના ફળની સરખામણી—વિનયસખાના કટા રાત્રુઓનું મેબ વર્ણન. ત્રીજો ઉદ્દેશક પૂજ્યતાની અવશ્યકતા છે કે? આદર્શો પૂજ્યતા કઈ?-પૃયતા પ્રાપ્ત કરવા માટે કયા કયા ગુણૈાની આવશ્યકતા છે ?-ક, વાણી અને મન એ ત્રણેને વિનીત સાધક કયાં કયાં અને કેવી કેવી રીતે યેાજે તેનું વિસ્તૃત વર્ણન અને વિનીત સાધકની અંતિમ ગતિના નિર્દેશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy