________________
૩૦ માંડીને મુક્તિની પ્રાપ્તિ સુધીની બધી ભૂમિકાઓનું ક્રમપૂર્વક વિસ્તૃત વર્ણન–ક સાધક સદ્દગતિ અને કયે સાધક દુર્ગતિને પામે ? સાધના આવશ્યક ગુણો કયા ? ૫ પિષણા પ્રથમ ઉદ્દેશક
૪૨ ભિક્ષાની વ્યાખ્યા-ભિક્ષા અધિકારી કેણ? -ભિક્ષાની ગવેષણ વિધિ-જેમાં ક્યા માર્ગે અને કેવી રીતે જવું?–ચાલવામાં, બેલાવામાં વગેરે ક્રિયામાં કેટલું જાગૃત રહેવું ?-ક્યાંથી ભિક્ષા મેળવવી?-કેવી રીતે મેળવવી?—ગૃહસ્થને ઘેર કેમ ઉભા રહેવું –નિર્દોષ ભિક્ષા કોને કહેવાય?– કેવા દાતાર પાસેથી ભિક્ષા લઈ શકાય ?–ભોજન કેમ કરવું ? પ્રાપ્ત થયેલા આહારમાં સંતોષવૃત્તિ કેમ જાળવવી વગેરે વર્ણન છે.
દ્વિતીય ઉદ્દેશક ભિક્ષાને સમયેજ ભિક્ષા સારુ નિર્ગમન–થોડી પણ ભિક્ષાને અસંગ્રહ-ભેદ રાખ્યા સિવાય શુદ્ધ આચારવિચારવાળા પ્રત્યેક ઘરમાંથી ભિક્ષાની ગષણ-રસવૃત્તિનો ત્યાગ. ૬ ધમધૈકામાધ્યયન
૭૦ મેક્ષમાર્ગનું સાધન શું?-ત્યાગને સ્તંભ કણ-શ્રમણજીવનના અતિ ઉપયોગી અઢાર નિયમનું સચોટ વર્ણન–અહિંસા શા માટે ?–સત્ય અને અસત્ય વ્રતની ઉપયોગિતા કેવી અને કેટલી ?– મિથુનવૃત્તિમાંથી કયા કયા દોષે જન્મે છે – બ્રહ્મચર્યની આવશ્યક્તા પરિગ્રહની જીવનસ્પર્શી વ્યાખ્યા-રાત્રિભોજન શા માટે વર્યું છે?સૂક્ષ્મ જીવોની દયા કયા જીવનમાં અને કેટલી શક્ય છે? – ભિક્ષુઓને અકથ્ય પદાર્થો ક્યા?-વિભૂવાનો ત્યાગ વગેરે વિષયોનું તલસ્પર્શી ખાન. ૭ સુવાકયશુદ્ધિ
વચન શુદ્ધિની આવશ્યક્તા- વાણું એ શું છે? – વાણના અતિ વ્યયથી થતી: હાનિનું દિગદર્શન– ભાષાના પ્રકારે- તેમાંની કઈ કઈ ભાષાઓ વર્ષ છે ? અને તે શા માટે ? તેનું વિસ્તૃત વિવેચન-સત્યવાણી પણ કેવી રીતે બેલવી તેની શિખામણ-કેઇનું દિલ ન દુભાય, વ્યવહાર પણ બરાબર જળવાય અને સંયમી જીવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org