SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર ચિશે ઉદ્દેશક સમાધિની વ્યાખ્યા અને તેના ચાર સાધનાનું વર્ણન-આદર્શ જ્ઞાન, આદર્શ વિનય, આદર્શ તપ અને આદર્શ આચારની આરાધના શી રીતે થાય?–તેની પ્રાપ્તિમાં કયા પ્રકારની સાવચેતી રાખવાની છે તેનું બયાન. ૧૦ ભિક્ષુ નામ ૧૩૯ ત્યાગનું આકર્ષણ કયારે થાય ?—સગા સંબંધી અને સંપત્તિને ત્યાગ નાર ભિક્ષુની જવાબદારી–જીવનપર્યત પાળવાની પ્રતિજ્ઞાપર તે કેમ સ્થિર રહે તેની શિક્ષા–ત્યાગનો સંબંધ વેશ સાથે નહિ પરંતુ આત્મવિકાસ સાથે છે તેનું નિદર્શન–આદર્શ ભિક્ષુની પ્રત્યેક ક્રિયાનું તલસ્પર્શ કયો. ૧૧ રવિાક્ય : પ્રથમ ચૂલિકા ૧૪૭ ગૃહસ્થ જીવન કરતાં સાધુ જીવનની મહત્તા શાથી? – ભિક્ષસાધક પરમ પૂજનીય હોવા છતાં શાસનના બંધારણને ન્યાય આપવાની તેની ફરજ-વાસનાના અભ્યાસની જીવન પર થતી અસર-સંયમથી ચલિત થયેલા ચિત્તરૂપી અશ્વને તુરત વશ કરવા સારુ લગામરૂપ બતાવેલા સચેટ અને સફળ અઢાર ઉપાયો–સંયમી જીવનથી પતિત થયા પછીની ભયંકર સ્થિતિને આબેહૂબ ચિતાર-ભ્રષ્ટ થયેલા ભિન્નભિન્ન જીવોના દૃષ્ટાંત સાથે પતિતની સરખામણ-પતિતનો પશ્ચાત્તાપ–સંયમી દુઃખની ક્ષણભંગુરતા અને ભ્રષ્ટ જીવનની ભયંકરતાને ખ્યાલ-મનના મલિન કચરાને સાફ કરવાના ઉપાયો. ૧૨ વિવિક્તચય: દ્વિતીય ચૂલિકા એકાંતચર્યાની વ્યાખ્યા-સંસારના પ્રવાહમાં વહી રહેલા જીવોની દશા-એ પ્રવાહની સામે જવાનો અધિકારી કોણ? અને તેની પરિસ્થિતિ–આદર્શ એકચર્યાની અને સ્વછંદી એકચર્યાની તુલના-આદર્શ એકચર્યામાં ક્યા સદગુણની આવશ્યક્તા છે?કયા નિયમો પાળવાના હેય છે? તેનું વિસ્તૃત વર્ણન-એકાંતચર્યાનું રહસ્ય અને તેની ચોગ્યતાને અધિકાર-એક આત્મલક્ષી એજ એચર્યા અથવા વિવિક્ત ચર્યા તે સૂચવીને બતાવેલા મેક્ષનો રાજમાર્ગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy