________________
આચારપ્રણિધિ
૧૧૫
ગૃહસ્થને પણ અતિ પરિચય ન કરે પણુ સાધુજનાની સાથેજ પરિચય રાખે.
નોંધ:--એકાંતમાં એકાકી સ્ત્રી સાથે વાર્તાલાપ કરવાથી અન્યને શંકા ઉત્પન્ન થવાના ભય છે. એકાકી ગૃહસ્થ સાથેના અતિ પરિચયથી પણ રાગ ધનને સભવ છે માટે ભિક્ષુ સ્ત્રીએ કે પુરુષા સાથે ઉપયોગ પુરતાજ યસ બધ રાખે.
[૫૪] જેમ કુકડાનાં બચ્ચાંને હમેશાં બિલાડીથી ભય રહ્યો
તેજ પ્રમાણે બ્રહ્મચારીને સ્ત્રીના દેહથી ભય રહે છે.
નોંધઃ કથન ઉપરથી તા એકાંતવાચીજ જારશે. પરંતુ ઊં અ જીથી તપાસતાં તેની વાસ્તવિકતાનેા ખ્યાલ આવી જશે. સ્રીશરીરને ભય રાખવા એટલે સ્રીપરિચય ન કરવા તેજ ભાવ છે. સ્રીનતિ પ્રત્યે પુરુષને કે પુરુષજાતિ પ્રત્યે સ્ત્રીને ઘૃણા લાવવા માટેનું આ કથન નથી. તેમ અતડા રહેવા માટે પણ નથી. પરંતુ બ્રહ્મચર્યંના સાધક કે સાધિકાને કેટલું જાગૃત રહેવું જેઈએ તેની સાવધાની સૂચક આ કથન છે.
[૫૫] સાધક શ્રૃંગારનાં ચિત્રવાળી દિવાલને (તે તે ચિત્રા પર ટકટકી લગાડીને જુએ નહિ કિવા તત્સંબંધી ચિંતન કરે નહિ. તેમજ સુસજ્જિત સ્ત્રીને પણ તેના અભિનય તરફ દ્રષ્ટિ કરીને જોવાના કે ચિતવવાના પ્રયત્ન કરે નહિ. કદાચ અકસ્માતથી દ્રષ્ટિ પડે તે સૂર્ય'ની જેમ તેનાથી પણ તુરતજ દ્રષ્ટિને પાછી ખેંચી લે.
હાય છે
નોંધઃ-સ્વાભાવિક રીતે સૂપર દ્રષ્ટિ લાંબેક વખત ટકી શકતી નથી. તેજ રીતે બ્રહ્મચારીની દ્રષ્ટિ એવી સુમધુર રીતે કેળવાઈ જવી જોઇએ કે તેને ઈરાદા પૂર્વક સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, અભિનય ઇત્યાદિ જેવાનું મન ન થાય, અને ઈરાદો ન હેાવા છતાં લેવાય તા તે પરથી વિકારી ભાવના તે જાગૃત નજ થવી જોઇએ. તેજ રીતે સાધ્વી સ્રીને પુરુષ પ્રત્યે પણ - સમજી લેવું.
[૫૬] બ્રહ્મચારી સાધકે જેના હાથ અને
પગ છેદાઇ કાન અને નાક કપાઈ ગયાં હોય કે વિકૃત થઇ
For Private & Personal Use Only
Jain Education International
ગયેલા હાય, ગયાં. હાય તથા
www.jainelibrary.org