________________
જો કે આથી હું એમ નથી માનતો કે આમ કરવાથી જિજ્ઞાસુવર્ગની ઈચ્છા સંપૂર્ણ સંતોષાઈ જાય. પરંતુ હું એમ તો અવશ્ય માનું છું કે તેમની વિચારણામાં યર્કિચિત પણ એ ને ઉપયોગી થઈ પડશે. અને તે ઉપયોગિતા મે ઉત્તરાધ્યયનના વાચકો પાસેથી જાણીને જ અહીં પણ ઉચિત પ્રસંગે સંક્ષિપ્ત કિવા વિસ્તૃત ને આપવી યોગ્ય ધારીને આપી છે.
જે જે અનુવાદકની નોધ છે તેના ‘ટાઈપ” મૂળ શ્વેકથી ભિન્ન રાખવામાં આવ્યા છે અને તેથી અનુવાદક પિતાને માત્ર અભિપ્રાય આપે છે તેટલું જ સમજવાનું છે.
દશવૈકાલિકનાં વાચકોને તેટલે નિર્દેશ કર્યા પછી તેમને ખાસ જાણવા યોગ્ય વસ્તુ તરફ પ્રેરણું કરું છું કે જે આ પુસ્તકના વાંચન પહેલાં જાણવી જરૂરી છે. જેનદર્શનની અનેકાંતતા
જિનદર્શન એ અનેકાંતદર્શન હેવાથી તેમાં આવતાં સૂત્રો બહુધા સાપેક્ષ (એપેક્ષાપૂર્વકના) હોય છે. અપેક્ષા એટલે દ્રષ્ટિબિંદુ, મનુષ્ય જ્યાંસુધી સાધકદશામાં હોય ત્યાં સુધી તે દ્વારા ખલના, દેષ અને પતન થવું એ સહજ સંભવિત હેવાથી તેવા સાધકોના સંયમી જીવનની રક્ષા માટે ધર્મધુરંધરોએ પ્રસંગને અનુલક્ષી વિધેય અને નિષેધાત્મક નિયમો તથા ઉપનિયમો સ્થાપિત કર્યા હોય છે, અને તેમાં ભિન્નભિન્ન દ્રષ્ટિબિંદુઓ રહ્યા હોય છે.
આવા નિયમે વેદધર્મ, ધર્મ તથા ઇતર ધર્મોમાં પણ મળે છે, અને સાધકદશામાં તેની પૂર્ણ આવશ્યકતા પણ છે. તે વાત તે નિઃસંશયપણે બુદ્ધિમાન સજજનો પણ સ્વીકારશે.
હવે અહીં પ્રશ્ન થાય છે કે નિયમો તો નિશ્ચયાત્મકજ હોવા જોઈએ. તેમાં અનેકાંતતા અને ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓ શા માટે ?
આ પ્રશ્નને ઉત્તર એ છે કે જે જે નિયમો જ્યારે જ્યારે ઘડાય છે ત્યારે તે તે ધર્મસંસ્થાપકાએ ત્યારની સંઘદશા અને સાધ-.
કર્યા છે
જ રથ હલા
મળે છે. નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org