________________
જૈન કોસ્મોલોજી
——-----------
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
ભરતક્ષેત્રના મધ્યખંડની વિશેષ જાણકારી.... (૩૪) ભરતક્ષેત્રમાં સમુદ્રો ક્યાંથી આવ્યા?... (૩૫) ૩૪ દીર્ઘવૈતાઢ્ય પર્વતો.... (૩૬) વૈતાદ્યની ગુફાઓમાં રહેલા માંડલા વિષે.... (૩૭) વૃત્ત વૈતાઢ્ય ચમકાદિ પર્વતો અને કંચનગિરિ પર્વતો વિષે.... (૩૮) જંબૂવૃક્ષ... (૩૯) દ્રહોમાંથી નીકળતી નદીઓ.... (૪૦) મહાવિદેહ ક્ષેત્ર.... (૪૧) મહાવિદેહ સંબંધી પૂર્વ-પશ્ચિમ લાખ યોજન મેલક યંત્ર તેમજ ૩૨ વિજય અને નગરીઓ.... (૪૨) વક્ષસ્કાર પર્વતો તેમજ મહાવિદેહનાવનમુખનો દેખાવ.. (૪૩) ભદ્રશાલવનનું વિહંગમદેશ્ય.... (૪૪) દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર તેમજ કુરુક્ષેત્રના ૧૦દ્રહો.. (૪૫) મેરુપર્વત (૪૬) મેરુપર્વત ઉપરસ્થિત નંદનવન. (૪૭) મેરુપર્વત ઉપર આવેલ સોમનસ વન + મેરુના શિખર ઉપર પાંડકવન...(૪૮) લવણસમુદ્ર+મહાપાતાલ કલશ તેમજ લઘુકલશોનું વર્ણન. (૪૯) લવણસમુદ્ર અંતર્ગત ગૌતમ-સૂર્ય-ચંદ્રદીપ-વેલંધર-અનુવેલંધર પર્વતો... (૫૦) લવણસમુદ્ર અંતર્ગત ૫૬ અંતર્લીપો... (૫૧) ગોતીર્થ અને જલવૃદ્ધિનો બેતરફથી દેખાવ.. (પર) ધાતકીખંડ.. (૫૩) ધાતકીખંડના મેરુપર્વતનું પ્રમાણ.. (૫૪) અઢીદ્વીપ.. (૫૫) ૪૫ લાખયોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર.... (૫૬) માનુષોત્તર પર્વત.... (૫૭) અઢીદ્વીપમાં શાશ્વત પદાર્થોનું યંત્ર.. (૫૮) શાશ્વત જિનભવન-જિનપ્રતિમાદિ (૫૯) અઢીદ્વીપમાં શાશ્વત ચત્ય અને પ્રતિમાઓનું વર્ણન અને ત્રણે લોકમાં રહેલા શાશ્વતપ્રાસાદાદિનું યંત્ર (૬૦)અઢીદ્વીપમાં સમકાળે તીર્થકરાદિ કેટલા હોય?... (૬૧)આ અવસર્પિણીકાળના ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવાદિ. (૬૨) ૬૩ શલાકાપુરુષો તેમજ અન્ય મહાપુરુષોનો ક્રમાદિ... (૬૩) ચક્રવર્તીના ૧૪ રત્નો (૭ એકેન્દ્રિય રત્નો +૭ પંચેન્દ્રિય રત્નો)... (૬૪) ચક્રવર્તીના નવનિધાન=નવનિધિ.. (૬૫) વાસુદેવના ૭રત્નો અને કોટિશિલા... (૬૬) શ્રીવીરપ્રભુના ૧૧ ગણધરો અને ૧૦મહાશ્રાવકો... (૬૭) નંદીશ્વરદ્વીપ... (૬૮) નંદીશ્વરદ્વીપમાં રહેલ અંજનગિરિ પર્વત.... (૬૯) કુંડલદ્વીપની વિશેષ જાણકારી. (૭૦) રુચકદ્વીપ.... (૭૧) પ્રત્યેક સમુદ્રના પાણીનો સ્વાદ તેમજ મસ્યાદિનું પ્રમાણ (૭૨) તિøલોકમાં રહેલા દીપ-સમુદ્રોનું માપ.... (૭૩) ઉત્પાત પર્વત.... (૭૪) જ્યોતિષ દેવો. (૭૫) જંબૂદ્વીપના સૂર્ય અને ચંદ્રના મંડલાદિના પ્રમાણ-અંતર વગેરે.... (૭૬) તમસ્કાયનું સામાન્યથી વિવેચન () જાણવા જેવું... માણવા જેવું.... વગેરે.... (પેજ નં. ૫૯ થી ૧૭૪...)
ચતુર્થ વિભાગ - “ઉર્વલોક” ૪ આચતુર્થ વિભાગમાં “ઉર્ધ્વલોક” તરીકે પ્રસિદ્ધ એવાદેવલોકનું યત્કિંચિત્ સ્વરુપ બતાવવામાં આવેલ છે જેમાં દેવલોકસંબંધી ૭૭થી ૮૭ સુધીના ૧૧ વિષયોને સંકલિત કરતી એવી વિશિષ્ટ લેખમાળાઓ રજૂ કરાઈ છે. તે જેમ કે. (૭૭) અષ્ટકૃષ્ણરાજી વર્ણન. (૭૮) લોકાંતિક દેવો વિષે જાણવા જેવું... (૭૯) ૧૨ વૈમાનિકદેવો. (૮૦) ૯ રૈવેયક અને પ અનુત્તરવાસી દેવો. (૮૧) કલ્પોપપન્ન દેવોમાં ૧૦ પ્રકારનો કલ્પ... (૮૨) કિલ્બિષિક દેવોના પ્રકાર અને નિવાસસ્થાનો. (૮૩) કયા કારણે દેવો મનુષ્યલોકમાં આવે છે?... (૮૪) દેવલોકમાં પ્રતિરોની વ્યવસ્થા કેવી રીતે હોય છે? (૮૫) દેવોની તથાવિધ ભવપ્રત્યયિક સંપત્તિ... (૮૬)દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર અને આકાર... (૮૭) વૈમાનિક દેવલોકના વિમાનોનું સંખ્યાદર્શક યંત્ર.... (*) સદ્વાંચનનો મહિમા... વગેરે.(પેજ નં. ૧૭૫ થી ૧૯૮..)
પંચમ વિભાગ - “પ્રકીર્ણક” જ આ પંચમ વિભાગમાં જૈનશાસનમાં બતાવેલા છુટા-છવાયા પદાર્થોનું ખૂબ જ વિશદ્ રીતે વર્ણન કરાવાયું છે.. જેમાં ૮૮ થી ૧૦૮ સુધીના ૨૧ વિષયોને સંગૃહિત કરવામાં આવેલ છે. તેજેમકે.(૮૮) છઃ કાયજીવોની સમજ (સ્થાવરકાય).... (૮૯) છઃ કાય જીવોની સમજ (ત્રસકાય)... (0) છઃ કાય જીવોની સમજ (મનુષ્ય-દેવ-નારકી)... (૯૧) જીવોના પ૬૩ ભેદોની જુદા જુદા સ્થળે થતી ઉત્પત્તિ... (૯૨) નિગોદના ગોળાનું સ્વરૂપ. (૯૩) પ-શરીરોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org