________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્ત વ્યવસ્થા)
ગ્રંથનો પરિચય અને વિભાગીકરણ... આ ગ્રંથરતા એક સામાઘ પુસ્તકરુપમાં જ પ્રકાશિત નથી થઈ રહ્યું. પરંતુ એક પ્રકરલા ગ્રંથ - અભ્યાસક ગ્રંથસ્વરુપે પ્રકાશિત થઈ રહ્યું છે. જેમાં સર્વજ્ઞ ભગવંતો દ્વારા કથિતવિશ્વ શું છે? તેની વ્યવસ્થાઓ કેવી છે તેમજ ઉર્વ-અધો-તિછલોકમાં શું શું રહેલું છે ? વળી જૈનશાસનની જનરલ ફિલોસોફી તેમજ માથતાઓ અને જૈનશાસઠાનાવિશિષ્ટપદાર્થો શું છે ? ઈત્યાદિ ઘણી બધી માહિતીઓથી પરિપૂર્ણઆ એક શ્રેષ્ઠ ગ્રંથ છે. એ માટે બાહા દષ્ટિથી જો જોવા જઈએ તો જેવું આકર્ષણ ૪ કલરવાળા ગ્રંથાદમાં હોય છે તેવું આકર્ષણા આમાં જોવા હાહીં મળે એ સ્વાભાવિક છે, તો પણ અત્યંતર દક્ટિથી જોવા જઈએ તો વાચકવર્ગ (અભ્યાસુવર્ગ) વા માટે આ અનેકાનેક પ્રકારોથી ઉપયોગી બનશે.બસ એ જ અભ્યર્થના સહ...
સંપાદક-મુનિ ચાસ્ત્રિરત્નવિજય... પ્રથમ વિભાગ - “લોક વર્ણન” ૪ આ ગ્રંથમાં આવતા મુખ્ય ૧૦૮ વિષયો માંહેના લોક સંબંધી ૧૩ વિષયોનો સંગ્રહ આ વિભાગમાં કરવામાં આવ્યો છે તે જેમ કે ... (૧) શ્રી પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણો.... (૨) ૧૪ રાજલોક રુપ વિશ્વ વ્યવસ્થા, (૩) ૧૪ રાજલોકનો યથાર્થ દેખાવ. (૪) ૧૪ રાજલોક તથા ત્રણે લોકના મધ્યસ્થાનો, (૫) ૮રુચપ્રદેશો એટલે સમભૂતલા. (૬) ૧૪ રાજલોકમાં રહેલ પંચાસ્તિકાય અને કાળ એટલે પદ્રવ્ય... (૭) ધર્માસ્તિકાય... (૮) અધર્માસ્તિકાય.. (૯) આકાશાસ્તિકાય (લોકાકાશ).... (૧૦) આકાશાસ્તિકાય (અલોકાકાશ) (૧૧) પુદ્ગલાસ્તિકાય. (૧૨) જીવાસ્તિકાય.. (૧૩) કાળદ્રવ્ય.. (૪) સંસ્થાન વિચયનો સ્વરુપ.. વગેરે... (પેજ નં. ૯ થી ૩૬)
દ્વિતીય વિભાગ- “અધોલોકમાં જ આ દ્વિતીય વિભાગમાં “અધોલોક” તરીકે પ્રખ્યાત નીચેની ભૂમિમાં કોણ કોણ રહે છે... ત્યાં નરકાદિની વ્યવસ્થા તેમજ ભવનપતિ-વ્યંતરાદિ દેવોની વિશેષ માહિતી બતાવવામાં આવી છે. વળી આ વિભાગમાં ૧૪થી ૨૩ સુધીના ૧૦ વિષયોના લેખોને સ્થાન આપવામાં આવ્યું છે. તે જેમ કે.. (૧૪) ત્રિકાંડમય રત્નપ્રભા પૃથ્વી પ્રથમ નરક.. (૧૫) સાતે નરકોમાં રહેલા પ્રતિરોના નામો... (૧૬) વ્યંતર તથા વાણવ્યંતર દેવો. (૧૭) વ્યંતરનિકાયના દેવો સંબંધી ભેદ-પ્રભેદ (૧૮) ભવનપતિ દેવો. (૧૯) ૧૫ પ્રકારના પરમાધામી દેવો... (૨૦) નારકોને ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના....(૨૧) નારકોને અન્ય ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના.... (૨૨) સાતમી નરક (૨૩) પાપીઓને સજા ભોગવવાનું સ્થાન એટલે ૭ નરકો. (૪) લોકના ધ્યાનનું ફળ... વગેરે...
(પેજ નં. ૩૭ થી ૫૮..) તૃતીય વિભાગ - “મધ્યલોક” જ આતૃતીય વિભાગમાં “તિચ્છલોક” તરીકે પ્રખ્યાત એવા મધ્યલોકમાં શું શું વ્યવસ્થાઓ છે? તેની સંક્ષિપ્ત અને વિસ્તૃત માહિતી પાઠવતા ૨૪ થી ૭૬ સુધીના પ૩ જેટલા વિષયોને આવરતો વિશાળ સંગ્રહ આ વિભાગમાં કરવામાં આવ્યો છે. તે જેમ કે (૨૪) જંબૂદ્વીપ.. (૨૫) જંબુદ્વીપની જગતી-ધારો-રાજધાની વગેરેનું વર્ણન. (૨૬) જગતીની વેદિકા અને વનખંડો... (૨૭) જંબૂઢીપના ૭ મહાક્ષેત્રો (૨૮) જંબુદ્વીપના ૬ વર્ષધર (કુલગિરિ) પર્વતો અને ૬ મહાદ્રહ.. (૨૯) દ્રહદેવીના મૂળ કમળનું વર્ણન અને દ્રહોમાં સ્થિત કમળોની સંખ્યામાપાદિ. (૩૦) જંબૂઢીપમાં રહેલ વૃત્ત (ગોળ) પદાર્થોનું યંત્ર.... (૩૧) જંબૂદ્વીપમાં આવેલ પર્વતોનું યંત્ર.... (૩૨) જંબૂદીપનું ભરતક્ષેત્ર... (૩૩)
(34
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org